________________
ચિત્ર પરિચય
Jain Education
WWW WE W
ચિત્ર ૧૬ : બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાના નામનું અધ્યયન ૧૬ મું
આ ચિત્રમાં એ ભાગ છે. પહેલા ભાગમાં ચિત્રની મધ્યમા કાઉસગ્ગ મુદ્રાએ સાધુ ઊભેલા છે. સાધુનો અને માજી ઊભા રહેલ એકેક પુરુષ સાધુ મુનિરાજના કાનમાં ખીલા ઠોકીને સાધુને ઉપસર્ગ કરતા દેખાય છે.
બીજા ભાગમાં ચિત્રની મધ્યમા નૃત્ય કરતી એક સ્ત્રી ઊભેલી છે. નૃત્ય કરતી સ્ત્રીની જમણી બાજુએ એક ી ઊભી રહીને ભૂગળ વગાડે છે અને ડાખી બાજુએ એક સ્ત્રી ઊભી રહીને નગારૂં વગાડે છે. આ ભાગનું ચિત્ર સંયેાજન ઉત્તમ પ્રકારનું છે.
આ ચિત્ર પ્રસંગ સાધુઓને બ્રહ્મચર્ય પાળવામાં નડતાં વિઘ્નોનું સ્પષ્ટ દર્શન કરાવે છે.
For Private & Personal Use Only
.
૩
nelibrary.org