________________
ચિત્ર ૩૦ : તપામાર્ગ નામનું અધ્યયન ૩૦ મું
આ ચિત્રના મધ્યભાગમાં કાઉસગ્ગ મુદ્રાએ ઉભેલા એક તપસ્વી સાધુ દેખાય છે, સાધુના મસ્તક ભાગની બંને બાજુએ બંને હસ્તની અંજલિ જેડીને એકેક શ્રાવક સાધુની તપસ્યાની અનુનેદના કરતે ઊભેલો છે, વળી, પગની બંને બાજુએ પણ એકેક થાવક સાધુની તપસ્યાની પ્રશંસા કરતા બંને હસ્તની અંજલિ જેડીને બેઠેલ છે,
આ ચિત્ર પ્રસંગ ત્રીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે
Jain Education in
For Privale & Personal use only
nelibrary.org