________________
ચિત્ર ૧૧ : બહુશ્રુત પૂજય નામનું અધ્યયન ૧૧ મું આ ચિત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં વ્યાખ્યાનની પાટ ઉપર ગુરુ મહારાજ ધર્મોપદેશ આપતાં બેઠેલા છે. સામે ઊભેલા સાધુ ગુરુ મહારાજશ્રીના બહુશ્રુત પણાનું બહુમાન કરે છે. બંનેની વચ્ચે સ્થાપનાચાર્ય છે.
બીજા ભાગમાં બંને હસ્તની અંજલિ જોડીને બેઠેલા ચાર શ્રાવકે પણ ગુરુ મહારાજની બહુશ્રુતતાનું બહુમાન કરે છે. ત્રીજા ભાગમાં પણ બંને હસ્તની અંજલિ જોડીને બેઠેલી ચાર સાવીએ પણ ગુરુ મહારાજની બહુશ્રુતતાનું બહુમાન કરે છે. આ ચિત્ર પ્રસંગ અગિયારમા બહુશ્રુત પૂજ્ય અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
in ગપિ પિચર ની જપ-તપ, જપ, પ્રીત
Jain Education International
For Privale & Personal use only
www.jainelibrary.org