________________
ચિત્ર
પરિચય
ચિત્ર ૯ : નમિ પ્રવ્રજ્યા નામનું અધ્યયન ૯ મું આ ચિત્રને બે વિભાગ છે. પહેલા વિભાગમાં સિંહાસન ઉપર નમિ રાજા બેઠેલ છે. તેઓની સામે જમણે હાથ ઉચા કરીને, નમિ રાજાની રાણી નમિ રાજાની સાથે વાતચીત કરે છે. બંનેની મધ્યમાં લટકતું છત્ર દેખાય છે.
બીજા વિભાગમાં સિંહાસન ઉપર ઇદ્ર બેઠેલ છે. ઈંદ્રને ચાર હાથ છે. ઇદ્રની સામે ઊભેલા નમિ રાજર્ષિ સાધુ વેશમાં પિતાના બંને હાથ ઉંચા કરીને; દ્રિની સાથે ધર્મચર્ચા કરતાં દેખાય છે. નમિ રાજર્ષિની પાછળ બે રાજપુર બેઠેલા છે. આ ચિત્ર નવમાં અધ્યયનને લગતું છે.
આ ચિત્ર પ્રસંગ નવમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
Sain Education in
For Privale & Personal use only
nelibrary.org