________________
ચિત્ર ૨૫ : યજ્ઞીય નામનું અધ્યયન ૨૫ મું
ચિત્ર પરિચય
૫.
આ ચિત્રના ત્રણ ભાગ છે. પહેલા ભાગમાં બંને છેડે એકેક દાઢીવાળો પુરુષ બેઠેલ છે. બંને પુરુષની મધ્યમાં સેમરસ ભરેલા ત્રણ ઘડા તથા તે પીવા માટેના ત્રણ પ્યાલા પડેલા છે. બંને પુરૂષે એક બીજાની સામે બેઠેલા છે. ઉપરની છતમાં ચંદર બાંધેલ છે.
બીજા ભાગમાં અગ્નિ કુંડની પાસે બેઠેલ વિજયઘોષ નામનો બ્રાહ્મણ પિતાના ઉંચા કરેલા હાથથી અગ્નિકુંડમાં ઘીની આહુતિ આપે છે. મધ્યભાગે સળગતે અગ્નિકુંડ છે. તે અગ્નિકુંડની નજીકમાં જ અગ્નિકુંડ જોઈને ભયભીત થએલે બેકડો કૂદતે દેખાય છે. બેકડાની સામે જ હાથમાં છરી લઈને એક યુવાન ઊભેલો છે. આ બેકડે યજ્ઞમાં હોમવા માટે લાવેલા છે.
ત્રીજા ભાગમાં એક જ હારમાં ત્રણ વેદપાઠી બ્રાહ્મણે બેઠેલા છે. તે બ્રાહ્મણની સામે ઊભા રહેલા જયઘોષ નામના જૈન સાધુ સાચે યજ્ઞ કેણે કહેવાય? તેની સમજુતી આપતા દેખાય છે.
આ ચિત્ર પ્રસંગ હિંસામય યજ્ઞનું વાસ્તવિક દશ્ય રજુ કરે છે અને પચીશમાં અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે. ચિત્ર સંજન ઉત્તમ પ્રકારનું છે.
Jain Education
all
For Privale & Personal use only
lainelibrary.org