SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર પરિચય ૩ Jain Educatio NENE WEWE WE ચિત્ર ૩ : ચરંગી નામનું અધ્યયન ૩ જુ આ ચિત્રના ચાર ભાગ છે. પહેલા ભાગમાં બે ગૃહસ્થેા બેઠેલા છે. ખાજુમાં જમણા હાથ ઉંચા રાખીને બેઠેલા ગુરુ મહારાજ, પેાતાના બંને પગ પકડીને બેઠેલા શિષ્યને તથા બે હાથ જોડીને ઊભેલા બીજા શિષ્યને ઉપદેશ આપે છે. બીજા ભાગમાં બે ગૃહસ્થ યુગલ અને એક સ્ત્રી બંને હાથની અંજલિ જોડીને બેઠેલાં છે. ત્રીજા ભાગમાં એ પુરુષા, એક બીજાની સન્મુખ બેઠેલા છે. તેએની બાજુમાં એક યુવાન બેઠેલ છે. ચુવાનની આજીમાં જ પાટ ઉપર એક સાધ્વીજી આરામથી બેઠેલ છે. તે સાધ્વીજીની બાજુમાં એક ભક્ત શ્રાવિકા ઊભેલી છે. ચેાથા ભાગમાં પાણીની વાવ છે. વાવની આજીમાં હળ છે. હળની બાજુમાં બે હાથ જોડીને એક ગૃહસ્થ સામે આવેલા પર્વત તરફ ભક્તિભરી દૃષ્ટિએ જોતા ઊભા રહેલ છે. પર્વત ઉપર એક ઝાડ છે. આ ચિત્ર પ્રસંગ ત્રીજા અધ્યયનના સ્પષ્ટ ભાવ દર્શાવે છે. For Private & Personal Use Only Finelibrary otr
SR No.004847
Book TitleUttaradhyayana Sutra Chitravali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1962
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Manuscript, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy