________________
ચિત્ર ર૮ : મોક્ષમાર્ગ નામનું અધ્યયન ૨૮ મું ચિત્રના મધ્ય ભાગમાં ડાબી બાજુએ ગોળ વર્તુલાકૃતિમાં પાદપીઠ ઉપર પગ રાખીને બેઠેલા ગુરુ મહારાજ છે. તેઓની સામે સ્થાપનાચાર્યજી છે.
ચિત્રના ઉપરના ભાગમાં પર્વત, બે વૃક્ષ તથા દોડતું હરણ છે. નીચેના ભાગમાં એક મોટું વૃક્ષ છે. વૃક્ષની નીચે બંને હસ્તની અંજલિ જેડીને ઊભા રહેલા બે સાધુ મુનિરાજો, વર્તુલાકારમાં બેઠેલા ગુરુ મહારાજ પાસે મોક્ષમાર્ગને ઉપદેશ શ્રવણ કરે છે.
ચિત્રની નીચેના ભાગમાં જંગલ છે અને તે જંગલ તરફ એક હરણ દડતું જતું દેખાય છે. હરણની પાછળ પાણી તથા જલચર પ્રાણીઓથી ભરેલી એક વહેતી નદી છે.
આ ચિત્ર પ્રસંગ અડાવીશમા અધ્યયનને સ્પષ્ટ ભાવ દર્શાવે છે.
Jain Education in
For Privale & Personal use only
2
Vanelibrary.org