Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
ઉપા. યશોવિજયકત ये पुनरिदमाकर्ण्य सकर्णा उत्कर्णाः पारमार्थिकमध्यात्मस्वरूपं श्रोतुमुत्सहन्ते तत्प्रमोदार्थमिदमभिधीयते
जा खलु सहावसिद्धा किरिआ अप्पाणमेव अहिगिच्च ।
भण्णइ परमज्झप्पं सा देसण-णाण-चरणड्ढा ॥३॥ (या खलु स्वभावसिद्धा क्रिया आत्मानमेवाऽधिकृत्य। भण्यते परमाध्यात्म सा दर्शन-ज्ञान-चरणादया ॥३॥)
इह खल्वनादिकालं कर्मभिरावेष्टितपरिवेष्टितो जन्तुः कषायविषयव्यापारकुण्ठितशक्तिकतया न स्वयमधिकुरुते काञ्चनोपल इव मलद्रव्यमलीमस इति । ततश्च तावन्तं कालमस्य न स्वभावसिद्धा क्रिया । यदा पुनरसौ कषायेन्द्रियविजयाय प्रक्रममाणः स्वयमधिकुरुते तदा चास्य तीव्रानलापनीतमलस्य काश्चनस्येवात्मानमधिकृत्यैव प्रादुर्भवन्ती स्वभावसिद्धा क्रिया समुज्जृम्भते स्वान्तर्भविष्णुभिरेव कालादिमिरुपनीयत इति यावत् । एतेन केवलस्वभाववादः પાતરા પ્રવર્તતા કેટલાક લોકો કેવળ પોતાની સ્વછંદ વૃત્તિના કારણે “આધ્યાત્મિક સંસાને ધારણ કરતા હતા. અર્થાત્ લોકોમાં પિતાને “આધ્યાત્મિક” તરીકે ઓળખાવતા હતા. પણ તેમની તે સંજ્ઞા યથાર્થ નથી. જેમ ઈન્દ્રાદિ શબ્દને ખરો અર્થ ઐશ્વર્યાદિ છે. તેને ન ધારતા એવા ગોવાળિયાના છોકરાઓ પિતાની ઈચ્છા મુજબ ઈન્દ્રાદિ શબ્દને ધારણ કરે છે તે માત્ર નામથી જ, પોતે ઈન્દ્ર છે” એવું લોકો પોતાને
ઈન્દ્ર' શબ્દથી બોલાવે એટલી અપેક્ષાવાળું જ) અભિમાન રાખી શકે છે પણ ઈન્દ્રાક્રિપણાના ફળરૂપે હુકમ વગેરે કરવા માટે તેવું અભિમાન રાખી શકતા નથી, તેમ આ અધિકૃત લકે પણ નામથી જ “આધ્યાત્મિક” તરીકેનું અભિમાન ધારવાને શ્રેગ્ય છે પણુ આધ્યાત્મિકપણાના લાભને પામેલા ન હોવાથી પિતાને વસ્તુતઃ આધ્યાત્મિક માને એ યોગ્ય નથી અને છતાં તેઓ પિતાને આધ્યાત્મિક માનતા હોય તે તેઓની તે આધ્યાત્મિકતાની આશંકા (માન્યતા) અયુક્ત છે એવું જણાવવા માટે આ પ્રયત્ન હેવાથી અમૃતમાં સાકર નાખવા જેવી હાસ્યાસ્પદતા અહીં નથી. ઉલટું, લોકે પકારની પ્રવૃત્તિ હોવાથી આદરણીય છે. જે ૨
[ પારમાર્થિક અધ્યાત્મનું સ્વરૂપ ] આ સાંભળીને જે સજજનો ચેકન્ના બને છે અને પારમાર્થિક અધ્યાત્મસ્વરૂપને સાંભળવા ઉત્સાહિત થાય છે તેના પ્રમોદ માટે હવે ગ્રંથકાર કહે છે કે
ગાથાથ :- આત્માને જ અધિકૃત કરીને અર્થાત્ જ્યારે આત્માને જ અધિકાર પ્રવર્તે છે ત્યારે તેની જે સ્વભાવસિદ્ધ ક્રિયા પ્રવર્તે છે તે પરમ અધ્યાત્મ કહેવાય છે. આ ક્રિયા દર્શન, જ્ઞાન અને ચારિત્રથી સમૃદ્ધ હોય છે.