________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી
વ્યવહારसूत्रम्
છેદ ગ્રંથ - ગ્રંથકાર આગમોના કૃત અને નિર્મૂહિત બે પ્રકારો છે. અંગસૂત્રો વગેરે કૃત આગમો છે. વ્યવહારસૂત્ર વગેરે નિધૂહિત આગમો છે.
દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથનું નિર્મૂહણ પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચારવસ્તુમાંથી કરવામાં આવ્યું છે.'
દશાશ્રુત, કલ્પ અને વ્યવહારની રચના ચૌદ પૂર્વધર આ. ભદ્રબાહુ સ્વામીએ કરી છે. वंदामि भद्दबाहुं पाईणं चरिमसयलसुयनाणिं । સુરસ્ત રામસિં સાસુ ઋણે ય વવદ્યારે I [દશાશ્રુત નિ. ગા. ૧.]
શ્રી નંદીસત્રમાં મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, વ્યવહાર, બૃહત્કલ્પ. નિશીથ આ ગ્રંથોનો જ ઉલ્લેખ છે. પણ છેદસૂત્રના વિભાગનો ઉલ્લેખ નથી. આવશ્યક નિર્યુક્તિ ગા. ૭૭૭માં છેદસૂત્રનો ઉલ્લેખ આ પ્રમાણે છે.
संपाद
कीय
૧. વ્ય. ભા. ૪૧૫૩ સંવં પિ ય પછિત્ત, આચારાંગ નિ. ૨૯૨૧, પંચકલ્યભાષ્ય ૨૩. પૂ. આ.ભ. પદ્મસૂરિ મ.સા. પ્રવચનકિરણાવલી પૃ.૬૮૫માં વિશેષ ઉમેરે છે કે “આચારવસ્તુના વીસમા પ્રાકૃતમાંથી ઉદ્ધાર કરીને આ વ્યવહારસૂત્રની રચના કરી હતી.”
For Private And Personal Use Only