________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહારसूत्रम्
ફોટોકોપીઓ પણ તેઓશ્રીએ જ મોકલી આપી. -પૂ.આ.શ્રી જગન્દ્રસૂરિ મ.સા. એ વ્યવહારના પદાર્થોની નોટો અમને આપી. -પૂ.આ.શ્રી કીર્તિયશસૂરિ મ.સા. એ અમને પૂ. પુણ્યવિ.મ. એ ભાષ્ય ગાથાઓના પાઠભેદ (પીઠિકા અને પ્રથમ ઉદેશ ગા. ૨૮૮ સુધી માણેકમુનિ ભા.૨) નોંધેલી પ્રત મોકલી આપી. (આમાં માત્ર ભાષ્ય ગાથાઓના જ પાઠભેદ છે. આગમપ્રભાકરશ્રીએ પાછળથી સટીકની પ્રેસકોપી બનાવવા વિચાર્યું હશે. એટલે આ કામ આગળ વધાર્યું નહીં હોય) આમાંના પ્રાયઃ બધા પાઠભેદો પુ.એ.માં આવી જાય છે. આમાં બે પ્રતના પાઠભેદ છે. સંકેત આ પ્રમાણે છે : s સંઘવી, ૧ સંઘ, ૨ સંઘ+સંઘવી. -વિધુર્ય મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા.એ એમની પાસે લખેલી ભાષ્યગાથાઓની નોટો અમને મોકલી આપી. આ બધા મહાત્માઓની સદ્ભાવનાએ અમારા સંપાદન કાર્યને ઘણું બળ આપ્યું છે એમ ચોક્કસ કહી શકાય.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
संपादकीय
For Private And Personal Use Only