________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી
व्यवहारसूत्रम्
દા.ત. દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યનમાં બન્ને ચૂર્ણિમાં પ૭ નિર્યુક્તિગાથાઓ છે તેના હારિભદ્રીટીકામાં નિર્યુક્તિની ૧૫૦ ગાથાઓ જોવામાં આવે છે.
બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્ર વગેરેની નિયુક્તિ અને ભાષ્ય ક્ષીર-નીર જેમ ! એકમેક થઈ ગયા છે એવી વાત મહાન ટીકાકારોએ કરી છે ત્યારે નિયુક્તિની મનાતી કોઈક ગાથાઓના અંતરંગ પરીક્ષણના આધારે નિર્યુક્તિકારનો સમય નક્કી કરવાની કસરત કરવી અર્થહીન છે” એવું પૂ. જંબૂવિજયજી મ.સા.એ રૂબરૂમાં વાતચીતમાં કહ્યું હતું. નિર્યુક્તિઓની રચનાના ઉલ્લેખો પ્રાચીનકાળથી મળે છે ત્યારે પ્રચલિત માન્યતા ‘નિર્યુક્તિ ચૌદપૂર્વધરની રચના છે.” એ યોગ્ય જણાય છે. | ‘વ્યવહારનિર્યુક્તિ' (પ્રકાશકઃ જૈન વિશ્વભારતી લાડનૂ) આ પ્રકાશનમાં નિર્યુક્તિ ગાથાઓને અલગ તારવવા પ્રયાસ થયો છે. પાછળથી આ જ સંસ્થા તરફથી પ્રકાશિત |
વ્યવહારભાષ્ય' પ્રગટ થયું છે તેમાં પણ જોકે નિયુક્તિ ગાથાને અલગ તારવવા પ્રયાસ | થયો છે. પણ, એ બે સંસ્કરણમાં પણ નિર્યુક્તિાગાથા નિર્ધારણમાં થોડો ફેર કરવાનો થયો છે. મતલબ કે નિયુક્તિ-ભાષ્યને અલગ કરવાનું કામ મુશ્કેલ છે.
संपादકીય 15
For Private And Personal Use Only