________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી
व्यवहार
सूत्रम्
जं च महकप्पसुयं जाणि असेसाणि छेअसुत्ताणि । चरणकरणाणुओगोत्ति कालियत्थे उवगयाणि ॥
સામાવાની શતમાં શ્રી સમયસુંદર ગણિજીએ છે છેદસૂત્રના નામ આ પ્રમાણે | બતાવ્યા છે. મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, વ્યવહાર, બૃહત્કલ્પ, નિશીથ, જીતકલ્પ-(જીતકલ્પની
રચના આ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કરી છે.) જીતકલ્પના સ્થાને કોઈ કોઈ પંચકલ્પ પણ મૂકે છે.
છેદસૂત્રનામકરણ માટે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
એક કારણ એવું જાણવા મળ્યું છે કે ૧૦ પ્રાયશ્ચિત્તમાંથી આલોચન, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યત્સર્ગ, તપ, છેદ, સુધીના ૭ પ્રાયશ્ચિત્તોનું વિસ્તારથી વર્ણન આવતું હોઈ આ ગ્રંથોનું નામ છેદસૂત્ર પ્રસિદ્ધ થયું હોય. જો કે મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત ૧. હિરાલાલ રસીકલાલ કાપડીયાએ એમાના પુસ્તક “હરિભદ્રસૂરિ (પૃ.૨૪૨)માં જણાવ્યું છે કે “છેયસુત્ત અને મૂલસુત્તની સંખ્યા અનુક્રમે છે અને ચારની દર્શાવનાર તરીકે હરિભદ્રસૂરિ પ્રથમ છે' ૨. દસ પ્રાયશ્ચિત્તોના નામ અને વ્યાખ્યા શ્વેતાંબર પરંપરામાં સ્થાનાંગસૂત્ર ૧૦/૭૩, જિતકલ્પ ૪, વ્યવહારસૂત્ર વગેરેમાં જે પ્રમાણે મળે છે તે જ પ્રમાણે દિગંબરપરંપરાના પખંડાગમ ઉપરની જયધવલા ટીકા (૧૩/૫, ૨૬/૬/૧)માં પણ મળે છે. અન્ય દિગંબરગ્રન્થોમાં થોડો ફેરફાર પણ જોવા મળે છે.
संपादकीय
10
For Private And Personal Use Only