________________
Shri Mahavir Jain Aradhana Kendra
.
श्री
व्यवहार
सूत्रम्
12
****
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહારસૂત્ર નિર્યુક્તિ અને તેના કર્તા
આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજય મ.સા.એ બૃહત્કલ્પસૂત્ર ભાગ-૬ ની
પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે :
‘છેદસૂત્રના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્ ભગવાન ભદ્રબાહુસ્વામી છે. એ વિષે કોઈ પણ જાતનો વિસંવાદ નથી.
દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પસૂત્ર), વ્યવહાર, નિશીથ (આચારપ્રકલ્પ), મહાનિશીથ અને પંચકલ્પ આ છ ગ્રંથોને ‘છેદસૂત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તુત લેખમાં છેદસૂત્રકાર સાથે સંબંધ ધરાવનાર પ્રથમના ચાર સૂત્રો જ સમજવાના છે.”
નિર્યુક્તિની રચના ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામિની છે એવું શીલાંકાચાર્યે (આચારાંગટીકા ૫-૪) આ.શાંતિસૂરિજીએ (ઉત્તરાધ્યયન પ્રાકૃતટીકા પત્ર ૧૩૯) આ. દ્રોણાચાર્યે (ઓઘનિર્યુક્તિ-ટીકા પત્ર ૩) મલધારિ આ. હેમચન્દ્રસૂરિએ (વિશેષાવશ્યકટીકા પત્ર ૧) આ. મલયગિરિસૂરિએ (બૃહત્કલ્પપીઠિકા પત્ર ૨) આ. ક્ષેમકીર્તિસૂરિએ (બૃહત્કલ્પટીકા પત્ર ૧૭૭)માં જણાવ્યું
વર્તમાનકાળના ઘણા વિદ્વાનો નિર્યુક્તિની રચના બીજા ભદ્રબાહુસ્વામિજીએ કર્યાનું
For Private And Personal Use Only
સંપાતकीय
121