________________
€
શ્રી શત્રુંજય તીર્થ કલ્પઃ
શોક પામ્યો. ચકકેશ્વરી ને યાદ કરીને મમ્માણી પર્વતની ખાણ પાસે ગયો. II૭૪|| આ પાષાણની મૂર્તિને નિર્માણ ક૨ીને ૨થમાં આરોપણ કરીને ચાલ્યો ગયો, શુદિવસે પત્ની સાથે સુંદ૨ ૨૨સ્તાથી વિમલાચલ પહોંચ્યો ||૭૫||
પ્રતિમા સહિત રથ જેટલો માર્ગ દિવસે ચાલે તેટલો માર્ગ ૨ાત્રે પાછો ફરે આ એક આશ્ચર્ય થયું ||૭||
ખેદ પામેલો જાવડ શેઠે કપર્દિયક્ષને યાદ કરીને અને હેતુને દેખીને વિધિ માટે ૨૫ માર્ગે પત્ની સાથે આડો પડ્યો ||9||
તેનાં સાહસની પ્રસન્નતાથી દેવતાએ પ્રતિમા સહિત તે સ્થને વિમલાચલ નાં શિખર ઉપ૨ આ૨ોપણ કર્યું સર્યાત્વકોને શું દુ:સાધ્ય છે ? IIII
મૂલનાયકને ઉત્થાપીને તેના સ્થાનમાં નવું બિમ્બ સ્થાપન કર્યું, લેખમય બિમ્બે અવાજ વડે પર્વતના ટુકડા કર્યા. ||||
શેઠના બિમ્બ વડે હાથથી મર્દન કરાઇ અને તે વિજળી પર્વતો નાં ભાગોને ભેદતી તથા પગથીયાઓમાં છિદ્ર કરતી નીકળી ગઈ. I|૮||
ચૈત્યનાં શિખ૨ ઉપ૨ ચઢીને ચમકતા રોમાંચ કંચુક વાળો પત્ની સહિત જાડિ શેઠ હર્ષથી ખૂબ નાચ્યો. ।।૮।।
બીજા વર્ષે દેશાવ૨થી અઢા૨ વહાણો આપ્યા. તેનાં દ્રવ્યનાં વ્યયથી શેઠે ત્યાં આગળ ઘણી શાસન પ્રભાવના કરી. ||૮||
અહીં આગળ જાડિ શેઠ અરિહંત, પુંડરીક સ્વામી, અને કર્ટિયક્ષ ની મૂર્તિને સ્થાપન ક૨ીને સ્વર્ગના વિમાન ની મહેમાıરિ ક૨વાવાળા (ભજનારો) થયો. IIII
આ તીર્થ ઉ૫૨ ભગવાનની જમણી બાજુ પુંડ૨ીક સ્વામી અને ડાબી બાજુ જાડિ શેઠે સ્થાપન કરેલી પ્રતિમા શોભી રહી છે ]]૮૪][
ઈક્ષ્વાકુ અને વૃષ્ણિ (યાદવ) વંશોનાં અસંખ્ય કોડાકોડી અહીં આગળ સિદ્ધ થયાં તે કોટાકોટિ તિલક ને સૂચવે છે [૮૫]ા
પાંચ પાંડવો અને તેમની માતા કુંતી અહીં આગળ મોક્ષમાં ગયા. આ તીર્થ ઉ૫૨ તેઓની લેય્યમય છ મૂર્તિઓ શોભી રહી છે. II||
ચંદ્રના કિ૨ણનાં સમૂહ ૨સ૨ખું ૨ાયણવૃક્ષ શ્રી સંઘનાં અદ્ભુત ભાગ્યથી અમૃતની જેમ દૂધ ઝરાવે છે IIા
અહીં આગળ વાઘ, મો૨ વિ. પશુપંખીઓ, આદીશ્વ૨ ભગવાનની પાદુકાને નમસ્કાર ક૨વાપૂર્વક ભોજન છોડવાથી (અનશન કરવાથી) દેવલોકને પામ્યા. વિધ્યા
મૂલનાયક નાં ચૈત્યની ડાબીબાજુ સત્યપુરનાં અવતા૨ શ્રી વી૨પ્રભુનું ચૈત્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org