________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૫
ગુફામાં સો હાથ આગળ જતાં સુવર્ણવર્ણી વૃક્ષો દેખાય છે. તેઓ નીલ ૨સ ઝરાવે છે, તે ખરેખર સહમ્રવેધી ૨સ છે. ||૧૪||
તે રસને ગ્રહણ કરીને પાછો ફરેલો, માણસ વામ જમણા પગ વડે હનુમાન ને ૨૫ર્શ કરે (ત્યારે) તે વાનર શ્રેષ્ટ દ્વા૨ ને ઢાંકે છે. જેથી કોઇ પણ માણગ્ન જાણી ન શકે.।।૧૫।।
ઉજ્જ્વત શિખર ની ઉ૫૨ કોડિ = કુષ્માંડઘર (બકા ઘ૨) પ્રસિદ્ધ છે. તેની પાછળ શિલા છે. તેની બંન્ને બાજુ ઔષધઓ છે ||૧૬||
અર્લાસના તેલથી મિશ્રિત તે ઔર્ષાધ પ્રતિવાત (વા) થી જકડાયેલા અંગને ઠીક કરે છે. જેની ઉ૫૨ અંબાદેવી ખુશ થાય છે તેની દુર્ગાત અને ર્વાધ દૂ૨ થાય છે.
||૧||
વેગવતી નામની નદીમાં મર્ણાચલ (પારાના) વર્ણ વાળા પાષાણો છે. તે પાષાણ નો પિંડ અગ્નિવડે તપાવે છતે = ધમન કર્યે છતે શુદ્ધ ચાંદી બની જાય છે ||૧૮ના ઉજ્યંત ઉ૫૨ જ્ઞાનશિલા નામની શિલા છે તેની નીચે સોનાનાં વર્ણવાળી ભૂમિમાટી છે તેનો બોડાના મૂત્રમાં ઉપડ બનાવી ખેરના અંગા૨ામાં તપાવવાથી સોનું થાય છે ।।૧૯।
જ્ઞાર્નાશલા નીચેની માટીને પંચગવ્યથી પિડરૂપે બાંધવી હડાની પાસે તેનાથી હજા૨ વધ કરતાં તે પિંડનું સોનું બને છે ||૨||
૨૧ છે
ગિરિવ૨ ની નજીક ૨હેલી ‘તિલ વિસાણ' ઔષધ ને લાવીને શિલાથી બંધાયેલા ગાઢપીઠ ઉ૫૨ પ્રયોગ કરતાં બે લાખ દ્રમ (નાણું) મળે છે ||૨૧ાા
સુવર્ણ તીર્થમાં ચણા નામની નદી લાડુ, (જેવા પત્થ૨) પ્રધાન છે જે પ્રતિપાત વડે તાંબાને સુવર્ણ કરે છે, એમાં કોઈ સંદેહ નથી ।।૨૨।।
વિલક્ષ નામનાં નગ૨માં મધુકધ૨ નામનો દિવ્ય પર્વત છે. તેની મધ્યે ગણર્પત નામનો ૨૫ કુંડ છે ||૨||
ત્યાં તેની ઉ૫૨ ઉપવાસ કરીને પૂજા કરવા વાળો ગણર્પત કુંડમાંથી લાવીને કાઢીને ૨સને છ માસ સેવે છે તે ૨સ વા ના પ્રસા૨ ને અટકાવી દે છે, અને હાડકા અને વિકૃત અંગ ને સ્તંભત (સ્થિ૨) કરે છે એમાં કોઈ સંદેહ નથી ||૨૪||
સહસ્રાવન તીર્થ છે જે કરંજ વૃક્ષ વડે મનોહ૨ અને સુંદ૨ છે ત્યાં આગળ ઘોડાના આકા૨વાળા પાષાણો છે, તેનાં બે ભાગ છે ||૨||
=
એક ભાગને પા૨મૂત્રથી પીસીને મૂત્ર૨૨ને અંધમૂષામાં ધમન ક૨તાં ચાંદી બને છે. તે દુઃખરૂપી વનથી પા૨ ઉતારે છે ||૨૬]]
અવલોકન શિખર ની શિલાની નીચેની બાજુ ત્યાં આગળ શુકલ પોપટની પાંખ સ૨ખા વર્ણવાળો શ્રેષ્ઠ ૨સ છે. જે તાંબાને સોનું કરે છે ||૨||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org