Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 352
________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ (૧૦૧) જાણીને નાગાર્જુને સિદ્ધ૨૨ની રિદ્ધિ નિમિત્તે પ્રતિમાને અપહરીને શેઢી નદીનાં તટમાં સ્થાપી. તેની આગળ ૨સને સાધવા માટે શ્રી સાલવાહન રાજાની ચંદ્રલેખા નામની મહાસતી દેવીને રિદ્ધચંત૨નાં સાન્નિધ્યવડે ત્યાં લાવીને દ૨રોજ ૨૨ામર્દન કરાવે છે. એ પ્રમાણે દ૨રોજ ત્યાં જવા આવવાથી તેણીએ નાગાર્જુન ને ઔષધનાં મર્દનનું કારણ પૂછ્યું ત્યારે તે નાગાર્જુન કોટિ૨શવેધનાં વૃત્તાંતને યથાર્વા૨સ્થત કહે છે. એક વખત તે મહાસતીએ પોતાનાં બે પુત્રોને નિવેદન કર્યું કે : 'ત્યાં આગળ આની આ પ્રમાણે ૨ઍસિદ્ધિ થાય છે. ૨૨માં લુબ્ધ બનેલા બન્ને ભાઈઓ ૨ાજ્ય છોડીને નાગાર્જુન પાસે આવ્યા. કપટ વડે તે ૨સને ગ્રહણ કરવા માટે ગુણવેશે ત્યાં રહ્યા. જ્યારે નાગાર્જુન ભોજન કરે છે ત્યારે ૨સશક્તિનાં વૃત્તાંતને પૂછે છે. તે મહાસતી તે ૨સ સિદ્ધિને જાણવા માટે લવણયુક્ત ૨સોઈ જમાડે છે. છ મહીના પછી તે નાગાર્જુન તે ૨સોઈ ક્ષાર વાળી છે એમ દૂષિત બતાવી. ત્યારે ઈંગિત આકા૨ વડે તે ૨Íશિવને જાણીને તે મહાસતીએ પુત્રોને જાણ કરી. તેઓએ પરંપરાથી જાણ્યું કે 'નાગાર્જુનનું મૃત્યુ દર્ભના અંકુરાથી થશે એ પ્રમાણે વાસુકિએ કહેલું છે. તેથી તે જ શસ્ત્રથી નાગાર્જુનને માયો. જ્યારે ૨૨ સ્તંભત થયો ત્યારે ત્યાં આગળ સ્તંભનક નામનું નગર ઉત્પન્ન થયું. ત્યાર પછી કાલાંતરે તે બિંબના માત્ર મુખ શિવાય બધા અંગો જમીનમાં ઢંકાઈ ગયા. આ બાજુ ચંદ્રકુલમાં શ્રી વર્ધમાનસૂરિનાં શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિનાં શિષ્ય શ્રી અભયદેવસૂરિ ગુજરાતનાં સંભાનક સ્થાનમાં વિચર્યા. ત્યાં આગળ મહાવ્યાધિનાં વશથી અંતિસાદ ોગ ઉત્પન્ન થયે છતે નજીકમાં નગરો ગામોમાંથી પંકને પ્રતિક્રમણ માટે આવવાની ઈચ્છાવાળા સર્વે શ્રાવક સંઘોને વિશેષથી મિચ્છામિ દુક્કડમ્ આપવા માટે બોલાવ્યા. અને તે૨સની અર્ધશત્રએ શાસન દેવીએ સૂરને કહ્યું : 'હે ભગવન્! જાણો છો કે સુતા છો ?' તેથી મંદ અવાજથી સૂરિએ કહ્યું : 'મારે નિદ્રા ક્યાંથી ?' દેવીએ કહ્યું : 'આ નવ સૂત૨ની કૂકડી ખોળો !' સૂરિએ કહ્યું : 'હું શંક્તિમાન નથી.' દેવીએ કહ્યું : 'કેમ શકતમાન નથી ? હજી પણ વીરપ્રભુનાં તીર્થની લાંબા સમય સુધી પ્રભાવના ક૨શો. અને નવાંગી ટીકા ૨ચશો.' સૂરે વડે કહેવાયું : 'આવા પ્રકારનાં શરીર દ્વારા કેવી રીતે કરીશ ?' દેવીએ કહ્યું : '૨તંભન નગ૨ની બહા૨ શેઢી નદીનાં કાંઠા ઉપ૨ ખાખ૨૫લાસ વૃક્ષની મધ્યે સ્વયંભૂ પાર્શ્વનાથ ૨હેલાં છે. ત્યાં તે દેવને વાંદો, જેના વડે તમે સ્વસ્થ શરીરવાળા થશો.' ત્યા૨ પછી સવા૨માં શ્રાવક સંઘ દ્વારા સૂરિ વંદાયા. સૂરિ વડે કહેવાયું : ‘અમો સ્તંભન પાર્શ્વનાથને વંદન કરીશું સંઘે વિચાર્યું. : ‘ખરેખ૨ સૂરને કોઈએ ઉપદેશ આપ્યો છે. તેથી આ પ્રમાણે આદેશ કરે છે. તેથી સંઘે કહ્યું : 'અમો પણ વંદન ક૨શું !' ત્યારપછી વાહનથી જતાં સૂરિને કાંઈક શરીરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366