Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 355
________________ ગૌશાળા છ શ્રી ફળવૃદ્ધિ પાર્શ્વનાથ કલ્પ છ --------- 100 For Private & Personal Use Only - ધંધલશેઠને ત્યાં ઘણી ગાયો હતી તેમાંથી એક ગાય દરરોજ એક ટેકરા ઉપર દૂધ ઝરાવતી શેઠને ખબર પડતા તે ટેકરાને ખોદાવી મૂર્તિ કાઢી દેરાસરમાં પધરાવી પ્રતિષ્ઠા કરાવે છે. સુરત્રાણ શાહબુદ્દીન તે પ્રતિમાને મ્લેચ્છો સાથે આવીને ભાંગે છે. મ્લેચ્છોનાં મુખમાંથી લોહી પડે છે. Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366