Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 363
________________ શ્રી પંચપરમેષ્ઠિ નમરકાર (૨) ત્રણે જગતને પવિત્ર ક૨વાવાળો આ પુણ્યતમ મંત્ર પંચપ૨મેષ્ઠિ નમસ્કા૨નું યોગ ચિન્તન કરે ||૧|| આઠ પાંદડાવાળા કમળની કર્ણિકામાં સ્થિત પહેલાં સાત અક્ષરવાળું પવિત્રમંત્ર (ણમો અરહંતાણં) નું ધ્યાન યોગી પુરૂષો કરે છે. ||શા. રિદ્ધિાદિ ચા૨ પદોનું ચારે દિશામાં અનુક્રમે અને ચૂલાપદ ચતુષ્કનું ચારે વિદિશામાં ધ્યાન ધરે. ||3Jા. ત્રણ પ્રકારની શુદ્ધિ વડે ૧૦૮ વખત ધ્યાન ધ૨તો મુનિ ખાવા છતાં પણ ચતુર્થ ભકત ઉપવાસનાં ફળને મેળવે છે //૪||. આ જ મહામંત્રની આરાધના કરીને યોગી પુરૂષો પરમપદને પામેલાં ત્રણે લોકમાં પણ પૂજાય છે. પા. હજારો પાપો કરીને અને સેંકડો જીવોનો ઘાત કરીને આ મંત્રને આરાધનારા તિર્યગચો પણ દેવલોકમાં ગયા. ||ી. ગુ૨૦ પંચક નામમાં ઉત્પન્ન થયેલી વિદ્યા ૧૬ અક્ષરવાળી હોય છે. તેનો ૨00 વાર જાપ ક૨વાવાળો ચતુર્થભકત ઉપવાસનાં ફળને મેળવે છે. IIળા * લો " હા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366