________________
શ્રી પંચપરમેષ્ઠિ નમરકાર
(૨)
ત્રણે જગતને પવિત્ર ક૨વાવાળો આ પુણ્યતમ મંત્ર પંચપ૨મેષ્ઠિ નમસ્કા૨નું યોગ ચિન્તન કરે ||૧||
આઠ પાંદડાવાળા કમળની કર્ણિકામાં સ્થિત પહેલાં સાત અક્ષરવાળું પવિત્રમંત્ર (ણમો અરહંતાણં) નું ધ્યાન યોગી પુરૂષો કરે છે. ||શા.
રિદ્ધિાદિ ચા૨ પદોનું ચારે દિશામાં અનુક્રમે અને ચૂલાપદ ચતુષ્કનું ચારે વિદિશામાં ધ્યાન ધરે. ||3Jા.
ત્રણ પ્રકારની શુદ્ધિ વડે ૧૦૮ વખત ધ્યાન ધ૨તો મુનિ ખાવા છતાં પણ ચતુર્થ ભકત ઉપવાસનાં ફળને મેળવે છે //૪||.
આ જ મહામંત્રની આરાધના કરીને યોગી પુરૂષો પરમપદને પામેલાં ત્રણે લોકમાં પણ પૂજાય છે. પા.
હજારો પાપો કરીને અને સેંકડો જીવોનો ઘાત કરીને આ મંત્રને આરાધનારા તિર્યગચો પણ દેવલોકમાં ગયા. ||ી.
ગુ૨૦ પંચક નામમાં ઉત્પન્ન થયેલી વિદ્યા ૧૬ અક્ષરવાળી હોય છે. તેનો ૨00 વાર જાપ ક૨વાવાળો ચતુર્થભકત ઉપવાસનાં ફળને મેળવે છે. IIળા
*
લો
"
હા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org