________________
ગ્રંથ સમાપ્તિ થામ
આ ગ્રન્થની શરૂઆતથી અંત સુધી ગ્રન્થોનું પ્રમાણ અનુષ્ઠ, શ્લોક અનુસાર 3પ0 થયાં.
કયા કાર્ય માટે તૈયાર થવું જોઈએ. - જિ (અર્થાત્ જયંવિષયનું કાર્ય) નિષેધવાચી શબ્દ કયો
ન (અર્થાત્ નથી.) પ્રથમ ઉપસર્ગ કયો
પ્ર (પહેલાં પ્ર ઉપસર્ગ લખાય છે.) ત્રિ કેવાં પ્રકારની
ભ (તારોથી યુક્ત શત્ર હોય છે.) પ્રાણીઓને કોણ પ્રિય
સૂર (વિદ્વાન) આ ગ્રંથની રચના કોણે કરી
જિનપ્રભસૂરિએ વિક્રમસંવત ૧૩૮૯ માં ભાદરવા વદી ૧૦ બુધવા૨નાં દિવસે પૃથ્વીમંડલમાં ઈદ્ર સમાન શ્રી હમીર મહમ્મદનાં પ્રતાપી શાસન કાળમાં દિલ્લીનગરમાં આ ગ્રન્થ પરિપૂર્ણ થયો. ||3ી.
તીર્થો તથા તીર્થભકતોનાં કીર્તન વડે પવિત્ર થયેલો આ કલ્પપ્રદીપ નામનો ગ્રંથ લાંબા સમય સુધી વિજયને પ્રાપ્ત કરશે. II
ઈતિ શ્રી કલ્પ પ્રદીપ ગ્રન્થઃ સમાપ્ત: ||
એકાગ્રતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org