________________
ગૌશાળા
છ શ્રી ફળવૃદ્ધિ પાર્શ્વનાથ કલ્પ છ
---------
100
For Private & Personal Use Only
-
ધંધલશેઠને ત્યાં ઘણી ગાયો હતી તેમાંથી એક ગાય દરરોજ એક ટેકરા ઉપર દૂધ ઝરાવતી શેઠને ખબર પડતા તે ટેકરાને ખોદાવી મૂર્તિ કાઢી દેરાસરમાં પધરાવી પ્રતિષ્ઠા કરાવે છે. સુરત્રાણ શાહબુદ્દીન તે પ્રતિમાને મ્લેચ્છો સાથે આવીને ભાંગે છે. મ્લેચ્છોનાં મુખમાંથી લોહી પડે છે.
Jain Education International
www.jainelibrary.org