________________
- ક્રિ શ્રી સત્યપુરતીર્થ કલ્પ ફ્રિ
AS
જ ||
તે બાલકને એક યોગી જંગલમાં લઈ જઈ સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ માટે તેને હોમવાનો પ્રયત્ન કરે છે. બાલક તે યોગીની દુષ્ટવૃત્તિ જાણી નવકાર મંત્રનો યાદ કરી તે યોગીને આગમાં નાંખે છે તેથી સુવર્ણ પુરૂષ થઈ જાય છે. સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ પછી તે બાલક નાહડ નામે રાજા બની ગુરૂ પાસે જઈ વિનંતિ કરે છે. મને કાંઈક સુંદર અવસર આપો. ગુરૂનાં કહેવાથી નાહડ જ્યાં ઓગળ આંચળથી દૂધ ઝરાવે ત્યાં જઈ પીત્તલની પ્રતિમા બહાર કાઢી સત્યપુરમાં બિરાજમાન કરે છે.'