Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 328
________________ શ્રી કુલપાકરચ ઉષભદેવ સ્તુતિ પર) શ્રી કુલપાકનાં આભરણ સમાન, સજ્જનોનાં શરણ સમાન, માણિક્યદેવ નામનાં ઋષભંજનેશ્વ૨ને નમસ્કા૨ ક૨૦ છું. શ્રી કુલપાક નગરીનાં લક્ષ્મીનાં મ૨તક મુગટ સમાન પવિત્ર પ્રાસાદની મધ્યે અધિષ્ઠિત થયેલાં જે માણક્યદેવ નામનાં ઋષભદેવ પૃથ્વીમાં પ્રસિદ્ધ છે. તેમનાં ચરણ કમલને હું નમસ્કા૨ ક૨૦ . ||૧|| હર્ષ પામેલાં ઈ% ચન્દ્ર આંદનાં મુગુટોનાં કિનારાનાં ધા૨થી જેમનાં ચરણ અને આસનનું ઘર્ષણ થાય છે. આવાં તીર્થકરોનો સમૂહ મારા ભયંકર દુ:ખો રૂપી દુ:ખે ઉખેડી શકાય એવાં વૃક્ષોની શ્રેણીને પીસવા માટે મત્ત હાથી સમાન છે. સમાનતા ધારણ કશે. ||શા હેતુ-ઉપપત્ત યુતિથી સારી રીતે વસ્તુતત્ત્વને નિરૂપિત ક૨ના૨, સ્યાદ્વાદ પદ્ધતિથી દુર્ણયના સમૂહનો જેમાં સમાવેશ કરવામાં આવેલ છે અને જે શ્રેષ્ઠ સિદ્ધવેલડીનાં વનશમન ભુવનમાં અદ્વિતીય પૂજાને પાત્ર એવા શ્રી જિનેશ્વરનાં વચનને શ૨ણરૂપે સ્વીકારું છું. [3] ગ૨૦S ૫૨ ચઢીને જે આકાશમાં વિચરે છે. તથા ત્રષભદેવનાં શાસનરૂપી આમ્રવનની શક્ષકો, તે નવાં પ૨વાળાની કાંતિ અમાન મનોહર ચક્રને હાથમાં શોભાવતી ચકેશ્વરીદેવી કલ્યાણ માટે થાઓ. | ઈતિશ્રી માણક્યદેવ ઋષભસ્તુત્ય: ||. 4 I/II , સા વિફા યઃ વિમુક્તયે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366