Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 346
________________ ક્રિ શ્રી શ્રીપુર-અંતરિક્ષ પાર્શ્વનાથ કલ્પ ફ્રિ . @4% 0 llotm /// / 0 માલિ સુમાલિ બહાર જતા પ્રતિમા લેવાનું ભૂલી જતા નોકર પાસે નવી પ્રતિમા બનાવાનું કહે છે. તે પ્રતિમાને પૂજી નોકર તે પ્રતિમાને સરોવરમાં પધરાવે છે. કોઢિ એવો શ્રીપાલરાજા તે સરોવરમાં હાથ મુખ પ્રક્ષાલન કરે છે. તેથી બધા અંગો સોના જેવા બન્યા તે જાણી સ્વપ્ન પ્રમાણે સરોવરમાંથી પ્રતિમા કાઢી ગાડામાં પધરાવી લઈ જાય છે. પાછળ જોતાં પ્રતિમા આકાશમાં અદ્ધર જ દેખાય છે. એ વખતે બેડાયુક્ત નારી નીચેથી નીકળી શકે તેટલી પ્રતિમા અદ્ધર હતી. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366