Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 307
________________ ૧૭૨) ( શ્રી કુંડુંગેશ્વર નર્ભયદેવ કલ્પઃ) કરી. તે આ પ્રમાણે - સ્વયંભૂ, હજા૨ નેત્રવાળા, અનેક એકાક્ષર ભાવંલગવાળા, અવ્યક્ત, અવ્યાકૃત, વિશ્વલોક સ્વરૂપ આદ મધ્યઅત્ત વિનાના અને પુણ્ય પાપ વગરનાં. એ પ્રમાણે પ્રથમ શ્લોક બોલતાં પ્રાસાદમાં રહેલી આગની શિખાનાં અગ્રભાગની જેમ લિંગમાંથી ધૂમાડો નિકળ્યો. તેથી માણસો બોલ્યા : ‘આઠ વિધાનો સ્વામી આકાલાગ્નિ રૂદ્ધ છે. ભગવાન પોતાનાં ત્રીજા નેત્રવડે ભિક્ષને ભસ્મીભૂત કરી દેશે. એટલામાં વિજળીનાં તેજની જેમ તડતડાટુ ક૨તી જ્યોતિ નિકળી. ચકેશ્વરી દેવી દ્વારા મિથ્યાષ્ટિ દેવતાને તાડન કરતાં મૂળથી લિંગના બે ભાગ થઈ પબાસને ૨હેલાં ૨સ્વયંભૂ ભગવાન ઋષભદેવ પ્રગટ થયાં. આવાં પ્રકારની શાસન પ્રભાવનાં દ્વારા પાલ્સચત પ્રાર્યાશ્ચત રૂપી સાગ૨થી તર્યા. લાલ વસ્ત્રોનો ત્યાગ કરી. ૨જોહ૨ણ મુહર્પત્ત અદથી યુક્ત સાધુ લિંગમાં પ્રગટ થઈ મહારાજાને 'ધર્મલાભ' આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. દૂરથી હાથ ઉઠાવીને ધર્મલાભ કહ્યું છતે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિને રાજાએ એક કોડ સોનામહો૨ અર્પણ કરી. ત્યાર પછી ભગવાનને ખમાવીને ૨ાજાએ સ્તુતિ કરી તે આ પ્રમાણે - પાશાંચિત પ્રાર્યાશ્ચતને પાલન કરવાવાળા શ્રી સિદ્ધસેન દિવાક૨શૂરિ પાસે પ્રતિષ્ઠિત કરાવેલાં શ્રીકુંડગેશ્વરનાં ઋષભદેવ જિનેશ્વ૨ તમાાં કલ્યાણ માટે થાઓ. ત્યાર પછી ભગવાન ભટ્ટ શ્રી દિવાકર સૂરિની દેશનાથી ‘સંજીવની ચારેચ૨કન્યાય' વડે સ્વભાવિક ભદ્રપણાંથી વિશેષથી દેશવિતામ્યત્વ મૂળ વિક્રમાદિત્ય રાજાએ ૨સ્વીકાર કર્યો. ત્યા૨ પછી ગોહરમંડલમાં સાંબદ્ધા આંદ ૧ ગામો, ચિત્રકૂટ મંડલમાં વસાવા આદિ ૮૪ ગામો. ઘંટા૨સી વિ. ૨૪ ગામો, મોહડવાસક મંડલમાં ઈસરોડા ૧. છપાયેલા વિવિધતીર્થકલ્પ (પૃ.૮૯ માં) “નામિસુનુ પાઠ છપાયેલ છે. પરંતુ અહીં લહિયાની ભૂલ થઈ જણાય છે. આ જ વિવિધ તીર્થકલ્પના પૃ.૧૧૧ ઉપ૨ એ પ્રતમાંની અનુક્રર્માણકા આપી છે. ત્યાં ૪૭ ક્રમાંકમાં કુડુંગેશ્વર પાર્શ્વ લખ્યું છે. અને પ્રર્ચાલિત કથાઓ પણ શ્રી પાર્શ્વનાથના પ્રાગટ્યની જ વાત જણાવે છે. એટલે અહીં અને આ પ્રબંધમાં અન્યત્ર શ્રી ઋષભદેવ નહીં પણ શ્રી પાર્શ્વનાથ ભગવાન જોઈએ. આ જ ગ્રંથનાં ૫ માં કલ્પમાં ૨૩ માં પેરેગ્રાફ (પૃ.૮૬) (ભાષાંત૨ પૃષ્ઠ) માં શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીર્થોની સૂચિમાં “મહાકાળીજા પાતા વર્તા' ઉલ્લેખ પ્રસ્તુત તીર્થ માટે જ હોવાનો ઈતિહાસકારોનો મત છે. (વિક્રમસ્મૃતિગ્રંથ કુ.ક્રાઉઝે નો લેખ) ૨. ગોહંદ ગોધરા હોવાનું મનાય છે. લાટદેશ જેસલમે૨ની નજીકનો પ્રદેશ હોવાનું કહેવાય છે. (કુ. ક્રાઉઝે 'વિક્રમ સ્મૃતિગ્રંથ પૃ.૪૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366