________________
- ક્રિ શ્રી મથુરાનગરી કહ્યું છે
જનાર્યસ્વામીIE
શ્રી સુપાર્શ્વનાથ.
જય પામો
ચાર માસનાં ઉપવાસી સાધુઓને દેવી વિનંતી કરે છે મને કાંઈક સેવા ફરમાવો ? સાધુના વચન પ્રમાણે દેવી મથુરામાં એક સુવર્ણમય સ્તૂપનું નિર્માણ કરે છે. અચાનક સ્તૂપ ઉભો થવાથી દરેક ધર્મવાળા પરીક્ષા માટે પોતપોતાના ધર્મનાં પટો લઈને ઉભા છે. # ભયંકર વાવાઝોડું આવવાથી બધા પટો ઉડી જાય માત્ર સુપાર્શ્વનાથનો પટ રહે તેથી જૈનર્મનો સ્તુપ પ્રસિદ્ધ થાય છે.?
www.jainelibrary.org