________________
( ૪૯
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) થયે છતે બીજા ચોવીશ બિંબો ખાણમાંથી લાવીને સ્થાપ્યા. ત્યાર પછી દિવ્યર્થાત વડે અયોધ્યાનગ૨થી ત્રણ મોટા બિંબો એક શંત્રમાં આકાશ માર્ગ વડે લાવ્યા. ચોથું બિંબ લાવતા શત્રિ પૂરી થવા આવી. ધાનસેવક ગામમાં ખેત૨ની મધ્યે તે બિંબ અટકી ગયું. ચૌલુક્ય વંશના ચક્રવર્તી શ્રી કુમારપાલરાજાએ તે ચોથું બિંબ ભરાવીને સ્થાપના કરાવ્યું. એ પ્રમાણે શેરીસામાં મહાપ્રભાવશાળી પાર્શ્વનાથ આજે પણ સંઘ વડે પૂજાય છે. મ્લેચ્છો પણ ઉપદ્રવને ક૨વા રામર્થ નથી. ઉસુકતાથી ઉતાવળથી ઘડાઈ હોવાથી અવયવો લાવયુક્ત દેખાતા નથી. તે ગામમાં તે બિંબ આજે પણ ચૈત્યઘર માં
પૂજાય છે.
ઈતિ અયોધ્યાપુર કલ્પ: II
કળશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org