SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૯ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) થયે છતે બીજા ચોવીશ બિંબો ખાણમાંથી લાવીને સ્થાપ્યા. ત્યાર પછી દિવ્યર્થાત વડે અયોધ્યાનગ૨થી ત્રણ મોટા બિંબો એક શંત્રમાં આકાશ માર્ગ વડે લાવ્યા. ચોથું બિંબ લાવતા શત્રિ પૂરી થવા આવી. ધાનસેવક ગામમાં ખેત૨ની મધ્યે તે બિંબ અટકી ગયું. ચૌલુક્ય વંશના ચક્રવર્તી શ્રી કુમારપાલરાજાએ તે ચોથું બિંબ ભરાવીને સ્થાપના કરાવ્યું. એ પ્રમાણે શેરીસામાં મહાપ્રભાવશાળી પાર્શ્વનાથ આજે પણ સંઘ વડે પૂજાય છે. મ્લેચ્છો પણ ઉપદ્રવને ક૨વા રામર્થ નથી. ઉસુકતાથી ઉતાવળથી ઘડાઈ હોવાથી અવયવો લાવયુક્ત દેખાતા નથી. તે ગામમાં તે બિંબ આજે પણ ચૈત્યઘર માં પૂજાય છે. ઈતિ અયોધ્યાપુર કલ્પ: II કળશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy