________________
કોશામ્બી નગરી કલ્પક ) જ્યાં આગળ આજે પણ તે જ ચૈત્યમાં પ્રશાંતમૂર્તિ વાળો સિંહ આવીને ભગવાનની ભક્તિ કરે છે.
તે "કોસંબી નગરી જિનેશ્વ૨ના જન્મોથી પવિત્ર થયેલી મહાતીર્થ ભૂમિ છે. શ્રી જિનપ્રભસૂરિ વડે સ્તુતિ કરાતી (આ નગરી) અમને મોક્ષને આપો.
ઈતિ કૌશામ્બી નગરી કલ્પઃ |
વિરઘોડો
૧. ઉત્ત૨પ્રદેશના ઈલાહાબાદથી દક્ષિણ-પશ્ચિમમાં 30 માઈલના અંતરે આવેલ કો૨ામ નામનું ગામ પ્રાચીન
કૌશાંબીનું સ્થળ હોવાનું મનાય છે. કોસમ અને આજુ-બાજુના પ્રદેશમાંથી મોટી સંખ્યામાં જિનપ્રતિમાઓ, માનસ્તંભ, તોરણ, આયાગપટ્ટ મળી આવ્યા છે. મોટા ભાગના સ્થાનિક સંગ્રહાલયમાં રાખ્યા છે. ૮ થી ૧૨મા સૈકાના પુરાવશેષો લેખો મળી આવ્યા છે. એક જમાનાની જાહોજલાલીવાળી આ તીર્થભૂમિને ધર્માઘ મુસ્લિમોએ ખંડેર બનાવી દીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org