________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણક્યપુર, ઋષભપુર, કુશાગ્રપુટ અનુક્રમે રાજગૃહ નામ ay. 119811
અહીં આગળ નેત્રને ઠંડક ક૨ના૨ ગુણશીલ ચૈત્યમાં શ્રી મહાવી૨ પ્રભુ ઘણીવા૨ સમવસર્યા. ||૧૫]]
અહીં આગળ મેતાર્થે નિર્મલ સોનાનો પૂર્વભવ ના મિત્રદેવ પાસે કિલ્લો કરાવ્યો. અને તેમાં મણીઓ જડાવ્યા. ||૧૬]]
૪૩
જગતને ચમત્કા૨ ક૨ના૨ી એવી ભોગશર્પાલની લક્ષ્મીવાળા શાલિભદ્ર આદિ અનેક શ્રીમંતો અહીં ઉત્પન્ન થયા. ||૧૭||
અહીં આગળ ખરેખ૨ 39,000 વેપા૨ીઓના ઘ૨ હતા. તેમાં અડધા બૌદ્ધોના અને અડધા જૈનોના હતા. ||૧||
આ નગરની પ્રાસાદ પંક્તિઓની તશય શોભા જોઈને દેવના આવાસોએ માન છોડી દીધું છે. તેથી તે દેવના આવાસો નામને પામ્યા છે એવું હું માનું છું. ।।૧૯। મિત્ર વંશ રૂપી કમલ માટે સૂર્ય સમાન જગતના મિત્ર એવા અશ્ચાવબોધ તીર્થના વ્રતનું પાલન કરનારા તે પ્રગટ કરતાં આ મુનિસુવ્રત સ્વામી ઉત્પન્ન થયેલા ||૨|| અહીં આગળ શ્રીમાન્ જરાસંઘ, શ્રેણિક, કોણિક, અભય, મેઘકુમાર, હલ્લ, વિહા, નંદિષેણ વગેરે અહીં જન્મેલાં. [૨૧]]
જંબુસ્વામી, કૃતપુણ્ય, શય્યભવ વિ. મુનીશ્વરો અહીં આગળ થયા. પતિવ્રતા નંદા આદિ સતીઓ પણ અહીં થયેલી. ઋગ્ણા
અહીં આગળ શ્રીમહાવી૨ સ્વામીના અગ્યા૨ ગણધ૨ એક મહીનાના પાદપોગમન અણસન કરીને સિદ્ધ વાસને પ્રાપ્ત થયેલા. [[૨૩]]
ગણધરોના સ્વામી શ્રી વીપ્રભુનાં અગ્યા૨માં પ્રભાસ નામના ગણધરનો જન્મ પોતાનાં નામ ભૂમિમાં થયો હતો. I[૨૪]]
અહીં નાલંદાથી અલંકૃત જે ભૂમિમાં (પાડામાં) શ્રી વી૨પ્રભુ ચૌદ ચોમાસા રહ્યા, તો તે પાવન કેમ ન હોય ? એટલે કે આ ભૂમિ પવિત્ર જ છે. ||૨૫||
કમલ સમાન નયનોની લક્ષ્મીભૂત જે પાડામાં અનેક તીથૅ છે, ભવ્યજનોને આનંદ આપના૨ તે નાલંદા અમારૂં રક્ષણ કરશે. ||૨||
યુધ્ધના મેદાનમાં શત્રુઓનાસમૂહ માટે સ્કુલ્લાદ વાળો, નાદથી જાગનારો, ક્ષેત્રપાલનો અગ્રણી મેઘનાદ પુરૂષોની યી-યી ઈચ્છાને નથી પૂરતો ? ||૨||
કલ્યાણસ્તૂપની પાસે શ્રી ગૌતમસ્વામીનું મંદિર છે. નમસ્કાર કરતાં આત્માઓની પ્રીતિને દર્શન કરવા માત્રથી પુષ્ટ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org