________________
શ્રી જયન્ત મહાતીર્થ કલ્પઃ
સોરઠ દેશમાં ઉજયંત નામનો મનોહર પર્વત છે. તેના શિખર ઉ૫૨ ચઢીને નેમિનાથ નાથને ભક્ત વડે નમસ્કાર કરો ||૧||
સ્નાન, પૂજન, ગંધ, ધૂપ, દીપ વડે અંબાદેવી ને પૂજનારા અને પ્રણામ ક૨ના૨ા મનોર્વાછત પ્રાપ્ત કરે છે ||ચા
૪
જેવી રીતે પૂર્વસૂરિઓ વડે કહેવાયું તેમ ગિરિ, શિખર નાની મોટી ગુફા, ઝરણાં, નાના મોટા અવાડા, કપાડ અને વિકટ કૂવાઓ વગેરે સ્થળે ક્ષેત્રપાલને દેખો ||3||
કામદેવના અભિમાન ને કાપવાવાળા અને કુર્ગાતને નાશ કરવા વાળા એવા નેમિનાથ ભગવાનનું દેરાસર નિર્વાíશલા નામ વડે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ છે ||૪|| તેની ઉત્ત૨ દિશામાં દશ ધનુષ નીચે અધોમુખ વિવ૨-ગુફા છે, તેના દ્વા૨ ઉ૫૨ ચા૨ ધનુષ નીચે અવદાન લિંગ છે. ||પા
તેની આગળ પશુના મૂત્ર જેવી ગંધવાળો રસ છે. આ રસને સો પલ તાંબાની સાથે મેળવવાથી ચંદ્ર અને કુંદના ફુલ જેવી ઉજ્વલ ચાંદી સહસા બની જાય છે IIII
પૂર્વ દિશામાં થોડા ધનુષ આગળ જઈએ ત્યારે એક પાષાણમય ગાય આવે છે. ત્યાંથી બા૨ ધનુષ દક્ષિણ દિશામાં જઈએ ત્યારે તે દિશામાં પ્રગટ હિંગુલવર્ણવાળો દિવ્ય શ્રેષ્ઠ ૨સ છે. તે ૨સ ગ્રિ ના સંગ વડે સર્વ જાત લોઢા ને ૨૫ર્શ માત્રથી વિધે છે. અને વિધીને સોનું કરે છે. II-II
ઉજ્યંત માં વિહલા નામે નદી છે. ત્યાં પાર્વતી ની પ્રતિમા ને આંગળી વડે દબાવવાથી પહાડનું દ્વા૨ દેખાડે છે.||લા
ઉજ્જ્વıર્ગા૨ ઉ૫૨ શક્રાવતા૨ છે. તેની ઉત્ત૨ બાજુ પર્ગાથયાની શ્રેણીથી જતાં પારેવાના વર્ણવાળી Íમ આવે છે. તેની માટીનીપંચગવ્યથી બંધાયેલી ઉપડીને ધમન ક૨તાં શ્રેષ્ઠ ચાંદી બને છે જે દ્રિરૂપી ર્વાધ ને ફાડી નાંખે છે. અને દુઃખરૂપી વનથી ૫ા૨ ઉતારે છે ||૧૦-૧૧||
વિશાલશૃંગ નામના શિખર ઉ૫૨ પાયકુંટ્ટિમાં = પગ મૂકવાની ભૂમિ દેખાય છે, તેની નજદીક રહેલાં શિખર ઉપ૨ કબ્બડ નામનો હડો જો૨દા૨ છે તેના ઉ૫૨ પામહ નામની ચાંદી છે ||૧||
ઉજ્યંત રૈવતક નાં વનમાં સુદ્રાર નામનો વાન૨ છે. જેનો જમણો કાન કપાયેલો છે. તે વાન૨ શ્રેષ્ઠ ગુફાના દ્વા૨ને ઉઘાડે છે. ||૧||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org