________________
શ્રી જયન્ત તપઃ
શ્રી રૈવતક-ઉજ્યન્ત આદિ નામો થી પ્રસિદ્ધિ પામેલા અને નેમિનાથ ભગવાન વડે પાવન થયેલાં ગિરિરાજ ગિ૨ના૨ ની હું તિત કરીશ ||૧||
ત્રણ ભુવનમાં આ દેશ સુ-સુંદ૨૨ાષ્ટ્ર નામને ધા૨ણ ક૨ે છે. તે યોગ્ય જ છે. કા૨ણ કે તેની ભૂમિરૂપી સ્ત્રીનાં ભાલમાં આ તિલક શોભે છે ।।ા
અને તે ગિરની તળેટીમાં શ્રી ઋષભાદિ છે. અને પાર્શ્વનાથ થી અલંકૃત તેજલપુર શોભે છે.[3]ા
એવા આ ગિ૨ના૨ ના બે યોજન ઉંચા શિખ૨ ઉપ૨ શ૨દઋતુ ના ચંદ્રના કિ૨ણ જેવી નિર્મલ ઉજ્વલ જિનગૃહની પંક્તિ પુન્યર્વાશની જેમ શોભે છે.||૪||
=
આ પર્વતની ઉ૫૨ સોનાનાં ધ્વજ દંડ, કળશ અને આમલશાલ થી યુક્ત શ્રી નેમિનાથ ભગવાનનું સુંદ૨ ચૈત્ય શોભી રહ્યું છે. IIII
"
જિનેશ્વરો (ના ચૈત્યો) ખંગા૨દુર્ગને શણગારે
દર્શન ક૨વાથી, ૨૫ર્શ ક૨વાથી અને પૂજા કરવાથી શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા શિષ્ટ માણસોના પાપ સમુદ્રનો નાશ કરે છે ||||
જુના ઘાસ ના તણખલા ની જેમ મોટા રાજ્યને છોડીને અને સ્નેહવાળા બન્ધુઓને છોડીને અને અહીં આગળ પ્રભુ તેમનાથે મહાવ્રત સ્વીકારેલા.]]]]
આ ગિરિ ઉ૫૨ જ નેમનાથ દેવે કેવલજ્ઞાન ને પ્રાપ્ત કર્યું. અને જગતના જીવો ના હિતની ઈચ્છાવાળા તે ૫૨માત્મા નિવૃÍત્ત (મોક્ષ) ના૨ીને પરણ્યા રા
એથી આ સ્થળે કલ્યાણક ત્રય નામનું જિનાલય ભવ્ય જીવોનાં હૃદય ને ચમત્કા૨ પમાડનાર વસ્તુપાલ મંત્રીએ કરાવ્યું.Iલા
જિનેશ્વ૨ નાં બિમ્બો થી પરિપૂર્ણ એવા ઇન્દ્રે મંડપમાં રહેલાં અભિષેક કરતાં માણસો તેમનાથ ભગવાનનો અભિષેક કરવા ઈંદ્રો આવ્યા ન હોય તેમ શોભે છે ||૧૦||
સ્નાન અને અહંત અભિષેક ને યોગ્ય અમૃત સરખા પાણી વડે પૂર્ણ એવું ગજેન્દ્રપદ નામનો કુંડ આ ગિ૨ના૨ના શિખર ને શોભાવે છે ||૧૧||
અહીં આગળ વસ્તુપાલ મંત્રી વડે કરાવેલ ‘શત્રુંજય-અવતાર'માં ઋષભદેવ, પુંડ૨ીકસ્વામી, અષ્ટાપદ અને નંદીશ્વર દ્વીપ શોભે છે ||૧૨ચા
Jain Education International
૧. 'કલ્યાણત્રય' નામનું મંદિર તેજપાળે બંધાવ્યાનું અહીં જણાવ્યું છે. પરંતુ નાગેન્દ્રગચ્છીય આ. વિજયસેન સૂરિજી કે જે વસ્તુપાળ-તેજપાળના કુલગુરુ જેવા હતા અને આ બંધુ બેલડી નિર્મિત જિનાલયોમાં પ્રતિષ્ઠા કરી છે. તેઓએ 'રેવંર્તારિાસુ' માં આ 'કલ્યાણત્રય' મંદિર તેજપાળે બનાવ્યાનું સ્પષ્ટ જણાવ્યું છે. આ ઉપરાંત શ્રી ધર્મકીર્તિણ દ્વારા વિ.સં. ૧૩૨૦ આસપાસ રચિત શ્રીગિ૨ના૨ કલ્પમાં પણ જ્યાાત્ર ચૈત્ય તેનપાનો ચીવિત્' એમ ૨૫ષ્ટ લખ્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org