________________
શ્રી પાર્શ્વનાથ કલ્પઃ
૨૨
આ પ્રતિમાને ગ્રહણ કરીને પોતાના નગ૨ ત૨ફ ગયેલા કૃષ્ણનો ૨ાજાઓ વડે વાસુદેવપણાનો અભિષેકઉત્સવ ક૨ાયો [[૨૯]
કૃષ્ણ રાજા વડે ર્માણ, કંચન, રત્નથી રચિત જિનપ્રાસાદમાં તે પ્રતિમા ને સ્થાપી ને 900 વર્ષ સુધી પૂછ. ||30||
જ્યારે દેવ દ્વારા દ્વારિકાનો દાહ અને જાદવ તિનો નાશ થવા છતાં સ્વામીના પ્રભાવથી દેવાલયમાં અગ્નિ લાગ્યો હિ. ||૩||
સમુદ્ર વડે ત્યા૨ે નગ૨ની સાથે સુંદ૨ મંદિ૨થી યુક્ત પાર્શ્વનાથ ભગવાનની (પ્રતિમા) ચપલ તરંગરૂપી હાથ દ્વારા પાણીમાં લવાયા ||૩||
મનોહર સ્ત્રીઓની સાથે રમવા માટે લાવેલ તક્ષક નાગેન્દ્ર વડે ત્યાં પાપનો નાશ કરવાવાળી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા દેખાઈ ||33||
તેથી પ્રમુદિત મન વાળા નાગેન્દ્ર વડે અને નાગવધુઓ વડે કરાયેલી નાટ્યસુંદ૨ ગીતોના ગાન પૂર્વક મોટા મહોત્સવ વડે તે પ્રતિમાની ૮0000 વર્ષ સુધી પૂજા ક૨ાયી
||૩૪||
તે વખતે સાગ૨ ને સાફ કરતાં શ્રેષ્ઠ દિગ્પાલ વરૂણે તક્ષક દ્વારા પૂજાતી ત્રિભુવન પતિ એવાં પાર્શ્વનાથની પ્રતિમાને જોઈ. ।।૩૫।।
આ તે સ્વામી છે, જે પહેલાં ઈંદ્ર વડે પૂજાયેલાં, અત્યારે મારે પણ સ્વામી ના ચરણની સેવા કરવી યોગ્ય છે ||૩||
જે જિનેશ્ર્વ૨ ને નિરંતર સેવે છે. તેના મનોíછત પૂર્ણ થાય છે તે પ્રપ્રતિમા ચા૨ હજા૨ વર્ષ સુધી ત્યાં રી. ||39|1
હવે તે સમયે આ બાજુ લોકના તિલક સમાન ભરતક્ષેત્રમાં શ્રીવર્ધમાન સ્વામી રૂપી મેઘ વિ૨લ દેશનારૂપી-પૂ૨ વડે ભવ્યજીવોરૂપી ધાન્ય ને સિંચી રહ્યા છે ત્યા૨ે II3II કાંતિની કલા થી કર્ણષત ક૨ી છે દેવ નગરીની શોભા જેણીએ તેવી કાંતિ નગ૨ીમાં પ્રશસ્ત બાહુવાળો ધનેશ્વર નામનો શુભ સાર્થવાહ વસે છે II3II
તે શેઠ એક દિવસ વહાણ દ્વા૨ા યાત્રા માટે ગયેલા અને સાયંત્રક અન્ય મુસાફરોની સાથે સિંહલદ્વીપ પહોંચ્યો. I|૪||
ત્યાં આગળ માલ વેચી કરિયાણા ને મેળવી ને જલ્દી પાછા આવતાં એવાં એનું વહાણ સમુદ્રની મધ્યે અચાનક = એકાએક થંભી ગયું ||૪||
દુ:ખિત મનવાળો સાર્થવાહ જેટલામાં વિચાર કરે છે, તેટલામાં પદ્માવતી નામની શાસનદેવી પ્રગટ થઈને બોલે છે, ‘હે વત્સ ! તું ડ૨ ર્વાહ ! મા૨ી વાત સાંભળ. I[૪૨]]
વરૂણદેવે નિર્માપત કરેલી, ઘણા ર્માહમાવાળી- પૃથ્વી જનોનાં મોહનાં ઉત્કર્ષને મર્દન ક૨વાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા અહીં આગળ પાણી નીચે છે તેને તું પોતાના સ્થાનમાં લઈ જા !' ||૪||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org