________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
(૨૩) 'હે દેવી ! સમુદ્રના પાણીના તળમાંથી જિનેશ્વ૨ને ગ્રહણ કરવામાં મારી શૈક્ત ક્યાંથી ?' એ પ્રમાણે ધનેશ્વરે કહ્યું છતે શાશનદેવી બોલે છે ||૪||
'મારી પીઠ ઉપર લાગીને પ્રવેશ ક૨, અને કાચા સૂતરના તાંતણા વડે પ્રભુની પ્રતિમાને બહાર કાઢ, પછી શ્રેષ્ઠ જહાજ માં આરોપણ કરીને હે શ્રાવક ! સ્વસ્થ રીતે પોતાના નગ૨ ત૨ફ જા !' II૪પા. - એ પ્રમાણે બધું કરીને ત્રણ લોકના નાથને ગ્રહણ કરીને, ઉત્પન્ન થયેલાં હર્ષના ઉત્કર્ષથી પુલકિત અંગવાળો મહાત્વશાળી ક્ષણ માત્રમાં પોતાના સ્થાને ગયો. ગામની બહાર તંબુઓ ૨ચાવ્યા, હવે શેઠ જ્યાં રહેતો હતો ત્યાં માણસોના ટોળાં આવ્યા. If૪૬-૪૭ના
ગંધર્વ ગીત, વાજીંત્રો વાગવા લાગ્યા, સૌભાગ્યવંતી નારીઓ ધવલગીતો વડે વ્હેરી કરી દીધી છે. દિશાઓ દાન ને આપતો શેઠે નાથનો ભવ્ય પ્રવેશ કરાવ્યો ૪૮ના
હવે તે ધનેશ્વર શેઠ કાંતિનગ૨માં છાયાવાળું જિનમંદિ૨ ક૨ાવીને તેમાં ત્રણભુવનના ગુરુ પાર્શ્વનાથ ભગવાનને સ્થાપન કર્યા. હવે દ૨ોજ ભકત વડે પ્રભુને પૂજે છે ૪૯ી
કાલક્રમે ધનેશ્વ૨ સાર્થવાહ મરણ પામે છે. શ્રેષ્ઠ નાગરિકો વડે હજારો વર્ષો સુધી તે પ્રતિમાની પૂજા થાય છે ||૧૦||
ત્યારે ત્રણે કાલની કલાઓ જાણનાર એવા પાદલિપ્તસૂરિ ના ઉપદેશથી નાગાર્જુન યોગીએ પરિક૨હત એવી દેવધિદેવની મૂર્તિને કાંતિ નગરીમાંથી મેળવી ને ૨સના થંભણ નિમિત્તે આકાશ માર્ગે પોતાના સ્થાનમાં આણી, /પ૧-પરણા.
યોગીને પોતાનું કાર્ય પૂર્ણ થયું એટલે નાથને અટવીમાં છોડીને ચાલ્યો ગયો. ૨૨ાનું થંભન થયું હોવાથી તંભન નામનું તીર્થ થશે. ||પBણા.
ઊંક્ષા વાંસની ઝાડીની વચ્ચે રહેલ સુગંધી દૂધથી ૨-નાન કરાયેલા અંગ વાળી, આ કંઠ સુધી ભૂમિ માં ડુબેલી નાથની પ્રતિમાનું માણસો વડે 'જક્ષ' એ પ્રમાણે નામ કરાયું. |પ૪ની
તેવી અવસ્થામાં રહેલી જિન પ્રતિમા ને લોકો પ00 વર્ષ સુધી પૂજશે. ત્યાર પછી ધરણેન્દ્ર વડે નિર્મિત કરાયેલ સાનિધ્યવાળા જામ્યો છે મૃત નો સા૨ જેણે દૂર થયો છે રોગનો શંઘાત જેનો એવા શ્રી અભયદેવસૂરેિ ઘણાં મહામ્ય થી દીપતા એવા તીર્થને પ્રગટ ક૨શે. પપ-પા.
ઘણાં પ્રકારનાં નગરોમાં મોટા મોટા મહામ્યથી દીપતાં ભગવાન ફરી કાંતિપુરીમાં જશે અને ત્યાર પછી સમુદ્રમાં જશે. ||પછી
જેના મુખમાં લાખો ઝભો હોય અને હજા૨ મુખ હોય તો પણ અતીત-અનાગતા પ્રતિમાઓના સ્થાનોને કહેવા માટે કોણ સમર્થ છે ? ||૫|ી.
પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદ, રૈવત, સમેતશિખ૨, કાશી, નાસિક, મિથિલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org