________________
શ્રી અહિસા નગરી ૧૫ઃ
ત્રણે ભુવનના સૂર્ય સમાન એવા અને જગતમાં પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથસ્વામીને નમસ્કાર કરીને અહિચ્છત્રા" નામના કલ્પને જેવી રીતે સાંભળ્યો તેવી રીતે કહીશ. ||૧||
આ જંબુદ્વીપ ના ભ૨તક્ષેત્રનાં મયખંડ માં કુરૂમંગલ દેશમાં રિદ્ધિ સમૃદ્ધિથી પૂર્ણ શંખાવતી નામની નગરી છે. ત્યાં પાર્શ્વનાથ ૨સ્વામી છા૨સ્થપણે વિચરતા કાઉગમાં સ્થિત ૨હ્યા ! પૂર્વે બાંધેલા વૈરના કારણે કમઠાસુરે સતત પડતી ધારાના પ્રવાહથી વરસતા એવા વાદળાઓને વિકુળં. તેથી સકલ પૃથ્વીમંડલ જળબંબાકાર થયું. ભગવાન પાર્શ્વપ્રભુ ગળા સુધી પાણીમાં ડૂખ્યા. અર્વાધિજ્ઞાન વડે ધરણેન્દ્ર આ જાણ્યું. પંચાગ્ર સાધનામાં ઉધત થયેલાં કમઠ તાપસ પાસેથી બહાર કઢાવી લાકડા ના ફાડ ની અંદ૨ બળતા એવા સાપને બચાવ્યો સાપ ભવના કરેલા તે ઉપકાર ને યાદ ક૨તા એવા ધરણેન્દ્ર નાગરાજ અગ્રíહષીઓ ની સાથે આવીને મણ૨નથી જડિત, હજાર સંખ્યાવાળા ફણાના મંડલ જીત્રને સ્વામીની ઉપ૨ કરીને નીચે કુંડલાકારે ફણા વડે ગ્રહણ કરીને તે ઉપસર્ગ દૂર કર્યો.
તેથી તે નગરીનું છત્રા એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું.
ત્યાં કિલ્લા બનાવનારા કારીગરોએ સાપ રૂપ ને ધારણ કરવાવાળો ધરણેન્દ્ર (વાંકીચૂંકી) કૃટિલÍતથી જે રીતે આગળ સ૨ક્યો તે જે રીતે ઈટોની ગોઠવણ કરી છે.
આજે પણ તેવો જ ત્યાં (પ્રાકા૨ ૨ા) દેખાય છે.
શ્રી પાર્શ્વનાથ ૨સ્વામીનું ચૈત્ય શ્રી સંઘે કરાવ્યું. ' રમૈત્યની પૂર્વ દિશા માં ઘણાં જ મધુર સુંદ૨ = નર્મલ પાણીવાળા કમઠ મેઘમાળી એ વર્ષાવેલ પાણીથી ભરેલાં સાત કુંડો છે.
તે જલમાં ૨-૦નાન કરવાવાળી જિંદૂક (મરણ પામતાં પુત્રવાળી સ્ત્રી) રિસ્થર પુત્રવાળી થાય છે. તે કુંડોની માટીથી ધાતુસદ્ધ થવાનું ધાતુવાદીઓ કહે છે.
પાષાણશલાથી મુદ્રિત કરાયેલા મુખવાળી અહીં આ સ્સિદ્ધ ૨ કૂપિકા દેખાય છે.
આ ૨સકૂપિકાઓ ઉઘાડવાનાં પ્લેચ્છ રાજાઓના અગ્ર આપવો વિગેરે અનેક પ્રકા૨ના ઉપાય ત્યાં નિષ્ફલ ગયા.
તે નગરીમાં અંદ૨ અને બહાર કૂવા અને વાવડીઓ પ્રત્યેક સવા લાખ સવા લાખ છે.
મધુ૨ પાણીથી પાર્શ્વનાથ સ્વામીના ચૈત્યમાં ૨૦નાન ને ક૨ાવતાં જાત્રાળુને આજે પણ કમઠ પ્રચંડ વાયુથી મેઘાચ્છાદિત દુર્દન, વૃષ્ટિ, ગર્જના અને વિદ્યુત આંદ ને દેખાડે છે.
મૂલચૈત્યની નજીક સિદ્ધક્ષેત્રમાં ધરણેન્દ્ર-પદ્માવતીથી સેંવત પાર્શ્વનાથનું ચૈત્ય છે. ૧. ઠે૨મા નગરીનું સ્થાન વર્તમાનમાં વરેલી જિલ્લાના આંબલા તાલુકાના ૨હેલ જામનગ૨નો પ્રદેશ
ગણાય છે. હમણાં થયેલા ઉખનનમાં પણ આ સ્થળેથી પ્રાચીન અવશેષો મળ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org