________________
|| શ્રી અર્જુદાદિ કલ્પઃ ||
શ્રી આદિનાથ અને ર્નોમનાથ અરિહંતોને નમસ્કાર કરીને મહાન પર્વત શ્રી અર્બુદ સંબંધી કલ્પને લેશથી હું કહીશ. ||૧||
૧થીમાતાદેવીની ઉત્પત્તિ શરૂઆતમાં જેવી રીતે સાંભળી તે રીતે કહીશ. તેનાં અધિષ્ઠાનથી ખરેખ૨ આ પર્વત પ્રસિદ્ધ થયો. |ી.
શ્રી રત્નમાલ નગ૨માં ૨rશેખર નામનો રાજા થયો. તે પુત્ર વિનાનો હોવાથી દુ:ખી થયેલો તેણે શકુન શાસ્ત્રના નિષ્ણાતોને બહાર મોકલ્યા ||૩||
કાષ્ટના ભારાવાળી દુર્ગત-૨સ્ત્રીના મસ્તક ઉપ૨ ૨હેલી દુર્ગાને જોઈને શાકુનકોએ ૨ાજાને જણાવ્યું કે તારા પદે આનો પુત્ર આવશે. ||૪||
તે સ્ત્રીને મારવા માટે રાજાએ આદેશ કર્યો. રાજાના માણસોએ રાત્રિમાં તે સ્ત્રીને ખાડામાં નાંખી, શરી૨-ચિન્તાના બહાનાથી ખાવાથી તે બહાર નીકળી. પા.
ભયથી પીડાયેલી એવી તેણીએ જલદીથી પત્રને પ્રાવ્યો. અને ઝાડી વચ્ચે મૂક્યો. તે વૃત્તાંતને નહિ જાણતા એવા માણસો વડે ખાડામાં લાવી તેણી માઈ. ||જા.
તે બાળકના પુણ્યથી પ્રેરિત હ૨ણી તે બાળકને બંન્ને સંધ્યા સમયે દૂધ પીવડાવે છે. આ પ્રમાણે વૃદ્ધિ પામે છતે એક દિવસ મહાલક્ષ્મીની સેવા ટંકશાળા નવું નાણું બહાર પાડે. ||ળા.
તેમ હ૨ણીના ચા૨ પગોની વચ્ચે બાલકરૂપે નવું નાણું નવા નાણા સાથે બાલકરૂપ ઉત્પન્ન થયેલું સાંભળી લોકમાં વાર્તા ફેલાણી કે ઓ ! કોઈ નવો રાજા થયો છે. એ પ્રમાણે સાંભળીને રાજાએ તેના વધ માટે સૈનિકોને મોકલ્યા. સૈનિકોએ તેને જોયો પરંતુ બાલહત્યાના ભયથી સાંજે નગ૨ના દરવાજાની પાસે ગાયના ધણ આવવાના માર્ગમાં છોડી દીધો. તેજ રીતે ૨હેલા તે બાળકના ભાગ્યથી પ્રેરાયેલ એક બળદ જે આગળ ચાલતો હતો તેણે બાળક પાસે આવી અને તેને ચાર પગની વચ્ચે તે બાળકને રાખીને બચાવ્યો. તે વાત સાંભળીને મંત્રીના સમજાવવાથી રાજાએ હર્ષથી પોતાના વારસદાર તરીકે તેને મૂક્યોIિ૮-૯-૧૦-૧૧|ી.
અનુક્રમે તે બાળક શ્રી પુંજ નામનો રાજા થયો. તેને રૂપ સંપન્ના એવી શ્રીમાતા નામાની પુત્રી થઈ પરંતુ તેનું મુખ વાંદશ જેવું હતું ? ||૧૨||.
તે વૈરાગ્યથી વિપર્યાવિમુખ થયેલી જાતિ-મ૨ણવાળી પુત્રી શ્રીમાતાએ પિતાને નિવેદન કર્યું કે પહેલાના ભવમાં હું વાનરી હતી. [૧ ૧. મહાભારત અને પુરાણોમાં પણ નામકરણ માટે આવી વાત આવે છે. મહાભારત કી નામાનુક્રર્માણકા પૃ.૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org