________________
|| શ્રી પાર્શ્વનાથ કલ્પ: II
G
સુર, અસુર, ખેચ૨, કિન્ન૨, જ્યોતિષ ના સમૂહથી વ્યાપ્ત, ત્રણ ભુવન ની લક્ષ્મી ના ઘ૨ સમાન, જિનેશ્ર્વ૨નાં ચ૨ણ કમલને નમસ્કાર કરું છું. ||૧||
ર્વાહ વિચા૨ી શકાય એવાં કલ્પની મધ્યે દેવ, મનુષ્ય, નામકુમા૨ના સ્વામી વડે પૂજિત, શ્રી પાર્શ્વનાથના ચરિત્ર ને પૂર્વ મુનિઓનાં સમુદાય વડે જે પ્રમાણે કહેવાયું તે પ્રમાણે કહીશ [[]]
વિવિધ વિષયથી મિશ્રિત, શાસ્ત્રમાંથી ચિત્તની વૃત્તિ મન જેનું નીકળી ગયું છે, ઉબકી ગયું છે તે ધર્મીજનો નાં સંતોષ માટે શ્રી પાર્શ્વનાથનાં કલ્પને લેશમાત્રથી હું કહીશ
11311
સંસારૂપી દુ:ખનાં ભા૨થી ભરેલા અંગવાળા પ્રાણીઓને ભવના ભ્રમણને છેદવા આ કલ્પને સંક્ષેપથી હું કહીશ તો તમે સાંભળો I[૪]]
વિજયા, જયા, કમઠ, પદ્માવતી, પાર્શ્વયક્ષ, વૈરોટ્યા, ધરણેન્દ્ર અને સોળ વિદ્યા દેવીઓ જેના અધિષ્ઠાયક દેવો છે. IIII
પ્રતિમાની ઉત્પત્તિનું કા૨ણ કલ્પમાં કહેલું જોડાયેલું છે. પરંતુ ગ્રંથના ગૌરવના ભયથી, અહીં સંકલન કર્યું નથી. કા૨ણ કે પાછળથી આને કોઈ જાણશે íહે. ||૬||
હવે સમુદ્રને અંલિ સમાન કરી શકાય, તારાના વિમાનો ની સંખ્યા ગણાય, તો પણ શ્રી પાર્શ્વ જિનેશ્વરના હિમાને કહેવા માટે કોઈ સમર્થ નથી. (તેનો ક્યારેય પા૨ આવતો નથી.) 1ાણા
ઉપસર્ગને શમાવવા વાળી આ પ્રાચીન-પ્રતિમા અનેક સ્થાનોમાં સ્થાપન કરાઈ છે. ખેચર, દેવ, મનુષ્ય વડે પૂજાયેલી છે.
તો પણ મનુષ્યના મનના ભાવને નિશ્ચલ ક૨વા માટે પાર્શ્વનાથ ની પ્રતિમા નો ઈંદ્રાદિ વડે કરાયેલા મહિમા અને કીર્તિ ને હું કહીશ ||લા
સુ૨ અસુર વડે વંદાયેલ ચરણ કમળવાળા, શ્રી મુનિસુવ્રત સ્વામી રૂપી સૂર્ય હોતે છતે આ ભરતક્ષેત્ર રૂપી સરોવ૨માં વિક જીવરૂપી કમલો ને બોધ આપતે છતે ||૧૦ા ચંપા નગરીમાં આ શ્રીપાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા સેઢી (નદીના કિનારે) જ્યોતિષ વર્ણવાળી હતી. ||૧૧||
ઈંદ્રના કાર્તિકના ભવમાં વ્રત ગ્રહણ કર્યા પછી આ પ્રતિમાના ધ્યાનથી સો ભગ્રહો સિદ્ધિને પામેલા. ||૧||
સૌધર્મેન્દ્ર તે પ્રતિમાના માહાત્મ્ય ને અર્વાધજ્ઞાન વડે જાણીને ત્યાં રહેલી પ્રતિમ! ને દિવ્ય મહાવિભૂતિ વડે પૂજે છે ||૧||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org