________________
ଉଦାରବ
શ્રી સ્તમ્ભન પાર્શ્વનાથ કલ્પઃ
LAND
કાંતિ નગરીનાં ધન સાર્થવાહનું વાહણ સમુદ્રમાં સ્તંભી જાય છે.
પદ્માવતીદેવી આવીને કહે છે કે તારા વાહણ નીચે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા રહેલી છે તેને તું ગ્રહણ કરી નગર તરફ લઈ જા.
ધન સાર્થવાહ પ્રતિમાને લઈ જઈ ભવ્ય જિનાલય બનાવી પ્રતિષ્ઠા કરાવે છે.
ઘણાં સમય પછી નાગાર્જુનયોગી તે પ્રતિમાને પોતાની સિદ્ધિ માટે ત્યાંથી ઉઠાવી આકાશ માર્ગે લઈ જઈ પોતાનું કામ પરિપૂર્ણ થતાં અટવીમાં નાંખે છે.rary.org
Jain Education International