________________
( શ્રી શત્રુંજય તીર્થ કલ્પઃ ) 1 કરોડ દ્રવ્ય ખર્ચવા વડે તીર્થ ઉપ૨ જે ઈચ્છત આહા૨ને આપે છે તેટલું પુણ્ય વિમલગિરિ ઉપ૨ એક ઉપવાસ વડે પ્રાપ્ત થાય ||૪પા
પાતાળ મૃત્યુ અને સ્વર્ગલોક, ત્રણે લોકમાં જે કોઈ નામો તીર્થનાં વિદ્યમાન છે. તે સર્વ આ પુંડરીક ગિરિને જોવા માત્રથી દેખાઈ જાય છે ||ી.
અહીં આગળ દાનશાળા માં ભોજન હોવા છતાં આજે પણ ઉપસર્ગવિના જંગલી પક્ષીઓ (એટલે જંગલી કાગડાઓ) નો સંપાત થતો નથી I૪૭ના
અહીં આગળ યાત્રા માટે આવેલાને ભોજન કરાવવાથી કરોડ ગણું પુણ્ય અને યાત્રા કરીને પાછા ફરતી વખતે ભોજન કરાવવાથી અનંત ગણું પુણ્ય થાય છે. ૪૮ll.
વિમલાચલે નહિ દેખાવા છતાં પણ જે સંઘ ની ભુક્તિ કરે છે તેનાથી કરોડ ગણું પુણ્ય થાય અને નયનમાં આવી જતાં ભક્તિ કરે તો અનંતગણુ પુણ્ય થાય છે. ll૪૯ll
કેવલ, ઉત્પત્તિ, નિર્વાણ વિ. મહાત્માઓનાં જ્યાં આગળ થયા તે સર્વને વંદન કરવાનું ફળ આ તીર્થને વંદન ક૨વા માત્રથી આવી જાય છે ||Solી.
જે ગિરિરાજઉપ૨ ક્યાંય છુટાછુટાપણે તથા અમરતપણે જિનેશ્વરો ના જન્મ દીક્ષા કેવલજ્ઞાન મુક્તિનમનનો મહોત્સવો થયા હતા //પ૧||
અયોધ્યા, મિથિલા, ચમ્પા. શ્રાવસ્તી, હસ્તિનાપુ૨, કૌશામ્બી, કાશી, કાકંદી, કપલ્ય, ભદિલા, ૨ક્તવાહ, શૌર્યપુ૨, કુંડગ્રામ, પાવાપુરી, ચંદ્રાનના, સિંહપુરી, રાજગૃહી, રૈવતક, શમેર્તાશખ૨, વૈભારગિરે અને અષ્યપદ આ તીર્થો માં યાત્રા કરવાથી જે પુણ્ય થાય તેનાથી સો ગણું પુણ્ય, શત્રુંજય તીર્થની યાત્રાથી થાય છે. પિ૨-૫૩-૫૪||
પૂજાના પુણ્યથી સોગણુ પુણ્ય મૂર્તિ ભરાવવાથી ચૈત્યમાં (ચૈત્યક૨વાથી) હજાગ્ગણું અને પાલન ક૨વાથી અનંતગણુ છે ||પપા.
જે આ તીર્થનાં શિખ૨ ઉપ૨ પ્રતિમા ભરાવે અથવા ચૈત્યગૃહ કરાવે તે ભારતવર્ષ ની ઋદ્ધિ ને ભોગવી સ્વર્ગ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે પણl.
પુંડરીક સ્વામીનાં નામને યાદ કરીને નવકારશી આદિ તપને ક૨તો માણસ ઉત્તરોત્ત૨ તપનાં ફળને મેળવે છે. પ૭ના
મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક આ તીર્થને યાદ ક૨તો મનુષ્ય છઠ તપથી માંડીને મા ખમણ સુધીનાં તપના ફળ ને મેળવે છે પ૮.
આજે પણ પુંડરીક ગિરિ પર્વત ઉપર શીલ વિનાના વ્યભિચારી માણસો પણ શ્રેષ્ઠ અનશન કરીને સુખપૂર્વક સ્વર્ગને મેળવે છે //પલી
આ તીર્થ ઉપ૨ છત્ર, ચામ૨ શૃંગા૨ કલશ, ધજા, અને થાળીના દાન થી વિદ્યાધર થાય છે અને રથના દાન થી ચક્રવર્તી થાય છે ||૧૦|ી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org