________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
(૩) કુંતીની સાથે અહીં આગળ નિર્વાણ પામ્યા. ||30|I.
યથાર્થ દેશના આપનારાં બીજા અને સોળમાં તીર્થકર શ્રી અજીતનાથને શ્રી શાંતિનાથ ભગવાન આ તીર્થ ઉપ૨ ચાતુર્માસ ૨હ્યા ||33||
શ્રી નેમિનાથ ભગવાનના ના વચનથી યાત્રા માટે આવેલા નંદિપેણ ગણધરે સર્વરોગને દૂ૨ ક૨ના૨ એવું અજિત-શાંતિનું સ્તવન અહીં ૨ચ્યું. ||3શા
પુ૨૦ષ સંબંધી નાના મોટા અસંખ્યાતા ઉદ્ધારશે, અસંખ્ય પ્રતિમાઓ અસંખ્ય ચૈત્યો આ મહાતીર્થ ઉપ૨ થયા ||33||
નાના તળાવમાં રહેલી અને ગુફામાં રહેલી ભરતે કરાવેલી પ્રતિમાને જે ભકત વડે નમસ્કાર કરે છે તે એકાવતારી થાય છે. ll૩૪ll.
સંપ્રતિરાજા, વિક્રમરાજા, સાતવાહન, વાણભટ્ટ, પાદલિપ્ત, આમરાજા અને સ્તે કરેલાં આ તીર્થનાં ઉદ્ધારો આજે પણ યાદ કરાય છે. રૂપા
મહાવિદેહમાં રહેનારા સમકતી જીવો પણ આ તીર્થને યાદ કરે છે. એ પ્રમાણે કોલકાચાર્યની આગળ ખરેખ૨ ઈન્દ્ર કહ્યું હતું ||૩||
અહીં આગળ જાવડશેઠે જિનબિમ્બનો ઉદ્ધા૨ કર્યું છતે અનુક્રમે અજીતનાથ ભગવાન ના જિનાલયને ઠેકાણે અનુપમાં નામનું સરોવ૨ થયું. ||3ળા.
અહીં આગળ હોંશીયાર એવો કલ્કિનો પ્રપૌત્ર મેઘઘોષરાજા શ્રીમરૂદેવી માતા અને શાંતિનાથ ભગવાનના ભવનનો ઉદ્ધા૨ ક૨ાવો. |3||
આ તીર્થનો છેલ્લો ઉદ્ધાર વિમલવાહન રાજા દુપ્રભસૂરિ ના ઉપદેશથી કરાવશે 3GL
ભગવાન મહાવી૨ના તીર્થનો વિચ્છેદ થવા છતાં પણ આ તીર્થ ઋષભકૂટ નામે દેવોથી પૂજત પદ્મનાભ ૨સ્વામીનાં શાસન સુધી પૂજાતો રહેશે. ||0||
પ્રાય: કરીને અહીં આગળ વસનારાં પશુ-પંખી પણ તીર્થનાં માહામ્યથી પાપકર્મને છોડી વિશદ આશયવાળા બની શુગતિને પામે છે. ||૪||
આ તીર્થને યાદ ક૨વા માત્રથી સિંહ, અંગ્ર, સમુદ્ર, સર્પ, રાજા, વિષ અને યુદ્ધથી ઉત્પન્ન થયેલાં તથા ચો૨, શત્રુ, મારિ વિ. ના મનુષ્યોના ભયો નાશ પામે છે. I૪શા - ભરતે કરાવેલી લેપ્યમયી આદિનાથ ભગવાનની પ્રતિમા ને ખોલારૂપી શયામાં રહેલી એ પ્રમાણે ધ્યાન ધરતાં સર્વ ભયને જીતવાવાળો થાય ૪જ્ઞા
ઉગ્રતપ વડે અને બ્રહ્મચર્ય વડે જે પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય માત્ર આ તીર્થ ઉપ૨ પ્રયત્નપૂર્વક વડે ૨હેવા માત્રથી થાય ૪જના. ૧. પ્રબંધચિંતાર્માણ (પૃ.૧૪૧.૨) પ્રમાણે વિ.સં. ૧૨૧૧ માં વાભ ઉદ્ધાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org