________________
[ા વિવિધ તીર્થ કલ્પઃ II ગુજરાતી ભાષાંતર
II શ્રી શત્રુંજય તીર્થ કલ્પ:૧ ||
જે પુંડરીક નામના પર્વત નાં શિખર ઉ૫૨ શેખર સમાન (મુકુટ સમાન) જિનાલય ને અલંકૃત ક૨ના૨ એવાં આદિનાથ ભગવાન તમાાં કલ્યાણ માટે થાઓ ||૧||
૧
શ્રી અતિમુક્તક કેવળીએ નારદઋષ ની આગળ શત્રુંજયતીર્થનું જે માહાત્મ્ય પહેલાં કહ્યું છે. પાપ નાશ કરવાની ઇચ્છા વડે ભવ્યજીવોને સાંભળવા માટે યોગ્ય છે. તેમાંથી લેશમાત્ર પોતાની તથા બીજાની સ્મૃતિના હેતુ માટે હું કહીશ. |||||
શ્રી પુંડરીક નામના તપસ્વી મુનિ પાંચ કરોડ મુનિઓની સાથે શત્રુંજય ઉ૫૨ ચૈત્રી પૂનમ નાં દિવસે સિદ્ધ થયાં તેથી પહાડનું પણ ‘પુંડરિકગિરિ’ એ નામ પ્રસિદ્ધ થયું. ||૪||
સિદ્ધક્ષેત્ર, તીર્થરાજ, મરૂદેવ, ભગીરથ, વિમલ, બાહુબલી, સહસ્રકમળ, તાલધ્વજ, કદમ્બ, શતપત્ર, નગાધિરાટ, અષ્ટોતરશત, સહસ્રપત્ર, ઢંક, લૌહિત્ય, કર્દનિવાસ, Áશેખ૨, શત્રુંજય, મુક્તિનિલય, પિર્વત અને પુંડરીક આ એકવીસ નામો તે તીર્થનાં દેવ, મનુષ્ય તથા ઋષિઓ વડે કરાયેલાં ગવાય છે. II]ાળવા
ત્યાં ઢંકાદિ પાંચ કૂટો આગલ દેવતાથી ષ્ઠિત છે. જેઓ ૨સકૂપ, ૨ત્નની ખાણ, ગુફાઓ અને ઔર્ષાધઓથી શોભી રહ્યા છે. શાલા
ઢંક, કદમ્બ, લૌહિત્ય, તાલધ્વજ, અને કર્ટે આ પાંચ કૂટો કાળવશથી, મિથ્યાષ્ટિઓ વડે સ્વીકા૨ (ગ્રહણ) કરાયા છે. ||૧૦||
પહેલા આ૨ામાં ૮૦ યોજન, બીજામાં ૭૦ યોજન, ત્રીજામાં ૬૦ યોજન, ચોથામાં ૫૦ યોજન, પાંચમામાં ૧૨ યોજન અને છઠ્ઠા આ૨ામાં ૭ હાથપ્રમાણ એ પ્રમાણે આ અવર્સાપણીમાં આપ્તપુરૂષો વડે શત્રુંજય નો વિસ્તા૨ કહેવાયો છે. ||૧૧ા૧૨/
શ્રી આદિનાથ ભગવાન સમવસર્યાત સમયે તે તીર્થ મૂળમાં ૫૦ યોજન ઉ૫૨ ૧૦ યોજન વિસ્તા૨વાળું તથા ૮ યોજન ઉચું હતું ||૧૩||
આ શત્રુંજય ઉ૫૨ અતીત (ભૂત) કાળમાં ઋષભસેન આદિ અસંખ્યાતા તીર્થંકરો સમવસર્યા અને અનેક મહર્ષિઓ સિદ્ધ થયાં ||૧૪||
Jain Education International
૧. આ કલ્પમાં આવતી મોટા ભાગની વિગતો આ જિનપ્રભસૂરિજીથી પચાસ વર્ષ પૂર્વે થયેલા તપાગચ્છીય આ.શ્રી ધર્મઘોષસૂરિ રચિત ‘શ્રીશત્રુંજયકલ્પ' માં વિસ્તા૨થી મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org