________________
વિવિધ તીર્થ કલ્પ: સચિત્રઃ વિક્રમસંવત ૧૩૭૧ માં સજ્જન શ્રી સમરાશાહે મૂલનાયક નો ઉદ્ધાર કરાવ્યો. ||૧૨૦ણી
અહીં આગળ તીર્થમાં જે સંઘપતિઓ થાય છે અને થશે તે સર્વેને ધન્ય છે. લાંબા કાળ સુધી લક્ષ્મી વડે આનંદ પામો. ||૧૨૧||
કલ્પ પ્રાકૃત પૂર્વમાંથી શ્રી ભદ્રબાહસ્વામીએ, ત્યારપછી વજસ્વામી વડે, ત્યા૨પછી પાદલિપ્તસૂરિ વડે, ત્યા૨પછી ઈછત્તને આપનાશે આ શત્રુંજય કc૫ સંક્ષેપ થી શ્રી જિનપ્રભસૂરિ વડે ૨ચાયો I/૧૨૨-૧૨3.
આ કલ્પના વાંચન, ધ્યાન, વ્યાખ્યાન, અધ્યયન, શ્રવણથી ભક્તશાળી એવાં ભવ્યજીવો ત્રીજા ભવે મોક્ષે જાય છે || ૧૨૪||
હે ! શ્રી શત્રુંજયંગરિરાજ ! તારા ગુણોનું વર્ણન લેશમાત્રથી કયો વિદ્વાન કરવા માટે શક્તિમાન છે ? ||૧૫માં - હે ગિ૨૨ાજ ! આપની યાત્રા માટે આવેલાં તીર્થનાં અનુભાવ થી માણસોનાં મનના પરિણામ પ્રાય: શુભમાં જ વૃદ્ધિ પામે છે ||૧૨||
તારી યાત્રા માટે ચાલતા સંઘ, ૨થ, ઘોડા, ઉટ, પદચારી માણસોની ૨જ અંગે લગાડવાથી ભવ્ય પુરુષોનાં પાપોનો નાશ કરે છે ||૧૨થી.
બીજા ઠેકાણે માખમણ ક૨વાથી જે કમ નો ક્ષય થાય તેટલો કર્મક્ષય અહીં આગળ નવકારશી આદિ તપ કરવાથી થાય છે ||૧૨૮.
શ્રી આદિનાથ ભગવાનનાં ચૈત્યવાળા, ઈન્દ્ર વડે સ્તુતિ કરાયેલા, વૈભવવાળા મનવચન-કાયા વડે હે સિદ્ધક્ષેત્ર ! તને નમ૨કા૨ થાઓ ||૧૨૯TI
તારાં આ કલ્પને માયા વિનાનાં એવાં મારા વડે નિર્મિત કરીને જે પુણ્ય ઉપાર્જન કર્યું તે સમસ્ત વિશ્વ ને વાસ્તવિક સુખ આપનાૐ થશે ||૧3 |
આ પુસ્તકમાં મૂકેલાં આ કલ્પને જે પૂજશે, તે જલ્દીથી ઈચ્છત એવી સંપત્તિવાળી થ્યિને પામશે ||૧3II
આ કલ્પનાં પ્રારંભમાં રાધિરાજ શંઘ ઉપ૨ પ્રસન્ન થયા. એથી રાજપ્રસાદ નામ આપવામાં આવ્યું એવો આ કલ્પ લાંબા કાળ સુધી જય પામો !||૧૩શા.
વિક્રમ સંવત ૧૩૮૫ વર્ષે આ કલ્પ જેઠ સુદ સાતમનાં દિવસે વારે ૨ચાયો |
|| શ્રી શત્રુંજય કલ્પ સમાપ્તમ્ II
Jain Education International
For Private & Personal Use Only
- WWW.jainelibrary.org