________________
૩૭
Sા ઉપર
तच्छक्तिनाशस्त्विह तत्त्वतः स्यात्,
_____ कालानुभावाच्चरमे विवर्ते । हेत्वन्तरेणोपगतात्कथञ्चिद्धेतुव्रजो
યેન મિથોનુર્વિદ્ધઃ ૪૦ ઉપાદેયમાં હેયતાનું મિથ્યાભાન જે ઉગ્રભ્રમણશક્તિ કરાવે છે તેનો નાશ, હકીક્તમાં તો કાળ-પરિપાક વગેરે થતાં ચરમાવર્તમાં જ થાય છે. કેમ કે આ કાળ પરિપાક બીજા પણ કેટલાક સાનુકૂળ હેતુઓ સાથે અહીં ઉપસ્થિત
થાય છે.
- એક કાર્ય જ્યારે થવાનું જ હોય ત્યારે તેના જેટલા કારણો હોય તે બધા ય પરસ્પર આવીને એક જગાએ એકઠા થઈ જ જતા હોય છે. આવો હેતુઓનો સમુદાય મળે કે તરત તે તે કાર્ય થાય.
,
છે
૦ સાચ્ચે તસ્વી
રત્નત્રયીની આરાધનામાં સદા ઉદ્યમી બનવું.
!
ST
_VATywood
.:: US.
Sr No.