Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 291
________________ ૨૭૮ ૧૬. ગમે તેવો કડવો બોલ (શબ્દ) સહન કરે તે સાધુ ૧૭. “હું” અને “મહારું' ભૂલે તે સાધુ. ૧૮. “સારી વસ્તુઓ બીજાઓને ભલે મલો ! મહારે . આ ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવના વારંવાર કેળવવી. ૧૯. હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦. કોઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિ. ૨૧. ગમે તેવી પણ કોઈની ખરાબ વાત સાંભળવી જ નહિ, કદાચ સંભળાઈ જાય તો પેટમાં જ રાખવી. આ ૨૨. કોઈની પણ નિંદા કરવી નહિ. તેમજ સાંભળવી પણ નહિ. લ ૨૩. સ્વભાવ શાંત રાખવો. થી ૨૪. “સંસાર દુઃખની ખાણ છે, અને સંયમ સુખની કે Sી ખાણ છે” આ વાત બરાબર યાદ રાખવી. ૨૫. કોઈ પણ વાતનો કદાગ્રહ ન રાખવો. ૨૬. હંમેશાં સામા માણસના દૃષ્ટિબિંદુને સમજવા આ પ્રયત્ન કરવો. ૨૭. કોઈપણ વાતમાં ‘જકારનો પ્રયોગ ન કરવો. મિ ૨૮. ગુરુ મહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કરી કંઈ પૂછવું નહિ. ૨૯. ગુરુ મહારાજની અનુકૂળતાઓ સાચવવી એજ આ સંયમ શુદ્ધિ માટે જરૂરી ગુરુવિનયની પ્રાથમિક ભૂમિકા છે. તા ૩૦. આપણા હિતની વાત કડવી હોય તો પણ હસતે છે કારy IT SIT

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302