Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
૨૮૬
૩૫. અવિનય ઉદ્ધતાઈનો પ્રસંગ?
આ રીતે વ્યક્તિગત ગુણદોષોના પ્રશ્ન ઊભા કરી તેના પર તો ઉપર સૂક્ષ્મ ચિંતન કરવાથી સંયમ માર્ગે સ્કુર્તિનું બળ વધે છે.
પરિશિષ્ટ-૫ સાધુ જીવનની રૂપરેખા ૧. રાતના કેટલા કલાક નિદ્રા લીધી? ૨. સવારે કેટલા વાગે ઊઠ્યા? ૩. કેટલો જાપ કર્યો? ૪. કેટલા શ્લોકનું વાંચન કર્યું? ૫. કેટલા શ્લોક કંઠસ્થ કર્યા? ૬. કેટલો વખત સત્સંગ કર્યો? ૭. કેટલો વખત સદુપદેશ સાંભળ્યો? ૮. કેટલો વખત મૌન રહ્યા? ૯. કેટલો વખત માંડલીના કાર્યમાં ગાળ્યો? ૧૦. પચ્ચખાણ શું કર્યું? ૧૧. કેટલી વાર અસત્ય બોલાયું? ૧૨. કેટલી વાર ગુસ્સે થવાયું? ૧૩. કેટલો વખત આત્મચિંતન કર્યું? ૧૪. કેટલો વખત ધ્યાન કર્યું? ૧૫. કેટલી વખત નવાવાડનું ઉલ્લંઘન કર્યું?

Page Navigation
1 ... 297 298 299 300 301 302