Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
૨૮૮
યુગપ્રધાન આચાર્યસમ પરમ શાસનપ્રભાવક પપૂ.પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની
તેજસ્વી તવારિખ મૂળ વતન : રાધનપૂર સંસારી નામ : ઈન્દ્રવદન સંસારી માતાનું નામ : સુભદ્રાબેન સંસારી પિતાનું નામ : કાન્તિભાઈ જન્મ તિથિ અને સ્થળ : સં. ૧૯૯૦ફાગણ સુદ ૫ મુંબઈ (અંધેરી) વ્યવહારિક અભ્યાસ : કોલેજ પહલું વર્ષ
દીક્ષા તિથિ અને સ્થળ : સંવત ૨૦૦૮ વૈશાખ વદ ૬ મુંબઈ (ભાયખલા) રિદિક્ષીત નામ : મુનિરાજ શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સાહેબ ગુરુદેવશ્રીનું નામ : સિદ્ધાન્ત મહોદધિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય
પ્રેમસૂરીશ્વરજી મ.સાહેબ ગ્રહણ અને આસેવન શિક્ષાદાતા ગુરુદેવ : આ.ભ.શ્રીમદ્વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. કે વિદ્યાદાતા ગુરુદેવ : આ.ભ.શ્રીમદ્વિજય ગુણાનંદસૂરીશ્વરજી મ.સા. વિદ્યાદાતા પંડિતવર્ય : ઈશ્વરચંદ્રજી પંડિત-દુર્ગાનાથજી ઝા-પ્રભુદાસભાઈ
પારેખ પંન્યાસપદ પ્રદાનતિથિ : માગસર સુદ-૧૦, તપોવન નવસારી ૨૦૪૧ સ્વિર્ગવાસ તિથિ : શ્રાવણ સુદ-૧૦, તા. ૮-૮-૨૦૧૧ સોમવાર લિસ્વર્ગવાસ સ્થળ : આંબાવાડી જૈન ઉપાશ્રય
અગ્નિસંસ્કાર : શ્રાવણ સુદ-૧૧ મંગળવાર તા. ૯-૮-૨૦૧૧ અગ્નિસંસ્કાર સ્થળ : તપોવન અમીયાપુર ઉંમર
: ૭૭ વર્ષ પાંચ માસ પાંચ દિવસ દક્ષા પર્યાય : ૫૯ વર્ષ

Page Navigation
1 ... 299 300 301 302