Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
૨૮૪
Sી ૭૪. સંયમમાં દુઃખ ઓછું, સુખ વધારે સંસારમાં સુખ
ઓછું, દુઃખ વધારે-આ એક નક્કર હકીકત છે ! ભલે ! બાહ્યદષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે-“સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે. ખરેખર આપી ભ્રમાત્મક અનુભવ છે.
પરિશિષ્ટ-૪ સંયમીનું કાર્ય વ્યવસ્થાપત્રક ૧. સવારે કેટલા વાગે ઊડ્યા? ૨. કેટલો જાપ કર્યો? ૩. કેટલા શ્લોક વાંચ્યા? ૪. કેટલા શ્લોક કંઠસ્થ કર્યા? ૫. કેટલો વખત જ્ઞાનગોષ્ઠી કરી? ૬. કેટલો વખત મૌન રહ્યા? ૭. કેટલો વખત વિકારી ભાવ ઉપજ્યા? ૮. બીજાનું કામ પરમાર્થ વૃત્તિથી કર્યું કે નહિ? ૯. કેટલી વાર અસત્ય ભાષણ? ૧૦. કેટલી વાર માયા પ્રયોગ? ૧૧. કેટલી વાર ક્રોધ થયો? ૧૨. કેટલી વાર ચીડાણા? ૧૩. કેટલો સમય ફોગટ ગુમાવ્યો?
SMS

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302