Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 296
________________ ૨૮૩ વિક જોઈએ કે–અહો નિષ્કારણ કરણાલુ પરમાત્માએ ભવોદધિ- E િતારક કેવી સરસ ક્રિયાઓ નિર્દેશી છે? ૬૬. સવારમાં રોજ ઉઠતાં જ વિચારણા કરવી ઘટે કે“હું સાધુ છું! મારે પાંચ મહાવ્રતો પાળવાનાં છે! મારું કર્તવ્ય છે હું નથી કરતો? મહું કેટલી સંયમની સાધનામાં પ્રગતિ ફિલ કરી? તપમાં શક્તિ ગોપવું છું કે કેમ?” આદિ. હત ૬૭. ગુરુમહારાજની ઇચ્છાને અનુકૂલ રહેવું તે આ સંયમીનું પ્રધાન કર્તવ્ય છે. ૬૮. ગુરુમહારાજની કોઈપણ આજ્ઞાને આત્મહિતકર છે. જ માની હૃદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરવો. . ૬૯. પોતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદીપણ સંયમની મર્યાદાઓ જાળવી શકતો નથી. ૭૦. “મને આમ લાગે છે માટે હું તો આમ જ કરીશ જ એવો કદાગ્રહ ન રાખતાં પૂ. ગુરુદેવને જે યોગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખવો. - ૭૧. સ્ત્રી સાતે વાતચીત, બહુ કે વારંવાર વિગઈનો પણ વપરાશ, શરીરની શોભા-ટાપટીપ, આ ત્રણે સાધુ માટે B તાલપુટઝેર સમાન ભયંકર છે. : ૭ર. સંસારને દુઃખથી અને પાપથી ભરેલો જાણી ત્યાગ, કર્યો. હવે તે સંસારની કુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય છે તે માટે સાવધ રહેવું ઘટે. ૭૩. સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે. તેમ વેન્દ્ર કે ચક્રવર્તીને પણ નથી મળતું.

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302