Book Title: Virag Veladi
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 289
________________ ૨૭૬ ન ઉપયોગવંત રહેવું. ૪૬. સાધુએ બોલવામાં કદી પણ “જ' કારનો પ્રયોગ ન શ કરવો. પરિશિષ્ટ–૩ સંયમની સાધનારૂપ : પગદંડીઓ છે ૧. ગુરૂઆશા એ સંયમસાધનાનો મુખ્ય પ્રાણ છે, તે વિના કદી પણ આત્મકલ્યાણના પંથે પ્રયાણ શક્ય જ નથી. - ૨. ગુરુના ચરણોમાં આત્મસમર્પણ સંયમ સાધનાનું વિના મુખ્ય અંગ છે. િ૩. ગુરુ મહારાજનો ઉપકાર રોજ સ્મરણ કરવો જોઈએ . સી કે મને ભવસમુદ્રમાં પડતો કેવો બચાવ્યો? અને બચાવવા કરી કે હજી પણ નિષ્કારણ કરુણા વરસાવી રહ્યા છે. પડી ૪. ગુરુમહારાજ કાંઈ પણ કહે-આજ્ઞા કરે, ભૂલ થતાં તે તે સંબંધી ઠપકો આપે કે કદાચ કઠોર સ્વરે તર્જનાદિ પણ કરે આ પણ આ બધું મારા આત્માના એકાંત હિતાર્થે છે. મારા પર | ભાવરોગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુ મધ્ય-તીવ્ર કે કડવા ઔષધોના વિવિધ પ્રયોગોની પ્રક્રિયા પૂ. E વિક ગુરુદેવ અપનાવી રહ્યા છે !!! આ જાતની શુભ ચિંતના જ આ વિવેકબળે ટકાવવી જરૂરી છે.

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302