________________
૧ ૧ ૧
उपद्रवं तं पुनरप्युदीक्ष्य, समुत्थितं स्मारितधूमकेतुम् । समाधिमन्त्रं पठति क्षितीशश्चारित्रधर्मोऽथ रिपून् विजेतुम् ॥११४॥ | ભારેલા અગ્નિની જેમ ફરી ઉછળી પડેલો ઉપદ્રવ
કે જેણે અગ્નિનું સ્મરણ કરાવી દીધું-જોઈને શત્રુઓને આ જીતવા માટે ચારિત્રધર્મ-નૃપતિએ સમાધિમત્રનો પાઠ શરૂ કરી કરી દીધો.
- ત્રિલોકગુરુની પૂજાથી પણ ચડીઆતી ચિત્તસમાધિ છે. મોહરાજના છેલ્લામાં છેલ્લા અભિચારમત્રના જપના જ હુમલાઓને જો પૂજા ન ટાળી શકે તો ચિત્ત-સમાધિ અચૂક છે | મારી હઠાવી શકે.
विकृतयः शरीमनसोः प्रायो विकारहेतुत्वात् । | ઘી વગેરે વિગઈઓ પ્રાયે કરીને શરીર અને છે મનના વિકારનું કારણ છે. . (વિકાર કરે તે વિગઈ)